24 ઇંચ જીગસો મશીન વેચવાનો છે માત્ર 2 મહિના વાપરેલ નવા જેવી કન્ડિશન બ્રાન્ડ = " ઓરબીટ " રાજકોટ મેઇક ઘર બેઠા ગૃહઉદ્યોગ કરવા ઉપયોગી મશીન લાકડા કામ, એલ્યૂમીનિમ વર્ક, એક્રેલિક વર્ક, સ્વિચબોર્ડના ખાંચા કાઢવા માં, ગિફ્ટ આર્ટિકલ પ્રોડક્ટ, શિલ્ડ આર્ટ બનાવવા માં ઉપયોગી મશીન લોકેશન રાજકોટ Aditya Makwana Rajkot, Gujarat · 3 days ago
32mm રેડીયલ ડ્રિલ મશીન વેચવાની છે કોન્ટેક કરવો કૅપેસિટી= 32 mm (સવા ઇંચ) ડ્રિલ-મશીન ટીપ ટોપ કન્ડિશન 1-HP મોટર સાથે બ્રાન્ડ MMT-Makwana Machine Tools ભાવનગર મેઈક લોકશન... રાજકોટ ગુજરાત Radial drill machine for sell in rajkot Aditya Makwana Rajkot, Gujarat · 7 days ago
House and industrial electrical wiring and installation and repair કોઈ પણ પ્રકાર ની જરી નું કામ આપવાનું હોય તો કોન્ટ્રેક્ટ કરો Sahil Hirapara Rajkot, Gujarat · 1 week ago
મોમાઈ સ્ટોન કન્સ્ટ્રક્શન દ્વારા મેઈન ગેટ, કમ્પાઉન્ડ વોલ, બંગલોઝ, કર્બીન, ફાર્મ હાઉસ તથા મંદિર માટે ઉચ્ચ ગુણવત્તાનું પોરબંદર સ્ટોન અને ધાંગધ્રા પથ્થરનું કામ કરવામાં આવે છે. અનુભવી કારીગરો દ્વારા બારીકાઈ અને મજબૂતી સાથે સમયસર કામ પૂર્ણ કરવામાં આવે છે. દરેક પ્રકારના સ્ટોન વર્કમાં સુંદર ડિઝાઇન, મજબૂત બાંધકામ અને ઉત્તમ ફિનિશિંગની ખાતરી. મકવાણા જીવનભાઈ: or રાજ મકવાણા: | જિલ્લો: જૂનાગઢ | તાલુકો: જૂનાગઢ સમગ્ર ગુજરાતમાં કામ માટે સંપર્ક કરો. Makwana jivan bhai Ahmedabad, Gujarat · 3 weeks ago
Cryystal sofa cleaning services Accurate work in 60 minutes Shaital parmar Rajkot, Gujarat · 5 days ago
ALKKAHEEAL IONIZER ये एक पानी को आलकलाइन बनाने का काम कर्ता हे और आलकलाइन पानी पिने से बॉडी के PH मेंटेंन रहते हे और ये पानी पिने के फायदे कितने सारे हे जैसे की B12, बॉडी पेंन ,इसिडिटी, वगेरे प्रॉब्लेम्स को सॉल्व कर्ता हे ये मशीन और ये जापानीज टेक्नोलॉजीस MED IN INDIA हे तो इसकी कीमत भी कम हे ALL OVER GUJRAT मे अपलब्ध हे तो कॉन्टेक्ट करे व्होट्सएप नो: Pruthviraj Dudhmaliya Bhavnagar, Gujarat · 7 days ago
શેડ સાપરા. બારી ગેટ રેલીંગ તેમજ કારખાના માં કોન્ટ્રાક્ટ તરીકે પણ કામ કરી આપશું Chudasama Kalpesh Rajkot, Gujarat · 1 week ago
દુકાન વેચવા ની છે HCG હોસ્પિટલ ની સામે શ્રી જી એવન્યુ મા દુકાન નંબર 1 214 સ્કેવર ફૂટ અયોધ્યા ચોક 150 ફૂટ રિંગ રોડ મોબાઈલ નંબર Sanjaybhai Rajkot, Gujarat · 1 month ago
*બ્રાન્ડ ન્યુ બંગલો વેચવાનો છે* ⭐4-Bhk 🔹96 વાર જગ્યા. ⭐17.5×49.2 માપ સાઈઝ. 🔹25 ફુટ રોડ, બેસ્ટ લૉકેશન, ફૂલ હવાઉજાસ, મોર્ડન એલિવેશન…. 🔸 રેડી પઝેશન. 💸કિંમત:- 1.35 /Cr (ભાવમાં માન રહેશે) 🩸*લોકેશન એરિયા* 👉સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી થી નજીક ની સોસાયટી રાજકોટ. ============= મો Sandip Bhai M Chhaniayra Rajkot, Gujarat · 2 months ago
Hanuman Mati Main Road Ambikapur Main Road touch Raya Road Vijay Ravrani Rajkot, Gujarat · 2 months ago
ગોડાઉન ભાડે આપવા નું છે ધોરાજી રોડ, જય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ૧૦૦૦૦ વાર જગ્યા + ઓપન એરિયા + બોર + વ્યાજબી ભાડા પર આપવા નું છે લોંગ ટાઈમ માટે... Faraj bhai rajak bhai malek Junagadh, Gujarat · 3 months ago