રાજકોટ (શાપર) : વેલ્ડિંગ કામ માટે કારીગરની જરૂર છે.
राजकोट (शापर) : वेल्डिंग काम के लिए कारीगर की जरूरत है।
Rajkot (Shapar) : Welder required for welding work on daily basis.
➡️ કામની વિગત: વેલ્ડર કારીગર (હાજરી / Daily Basis પર)
➡️ સરનામું: શાપર, રાજકોટ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 080926
फैक्टरी काम की जानकारी: लेथ ऑपरेटर और हेल्पर
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
🔧 लेथ ऑपरेटर एवं हेल्पर की आवश्यकता
👷 पद: लेथ ऑपरेटर एवं हेल्पर
📍 स्थान: राजकोट, गुजरात
🕐 ड्यूटी: 8 घंटे + Overtime
💰 वेतन:
🔧 लेथ ऑपरेटर : ₹600 / 8 घंटे + Overtime
👷 हेल्पर: ₹400 - ₹500 / 8 घंटे + Overtime
✅ नियमित फैक्ट्री का काम
✅ अनुभवी उम्मीदवारों को प्राथमिकता
✅ Overtime का अतिरिक्त भुगतान
✅ अच्छा कार्य वातावरण
✅ तुरंत जॉइनिंग की आवश्यकता
📲 इच्छुक उम्मीदवार WhatsApp पर संपर्क करें:
Post date : 080926
સુરત.પલસાણા : સરકારી આંગણવાડી બિલ્ડિંગ કામ માટે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
पलसाना : सरकारी आंगनवाड़ी बिल्डिंग काम के लिए पेटा ठेकेदार को काम देना है।
Palsana : Work to be given to sub-contractor for government Anganwadi building construction.
➡️ Job Code: 080904
➡️ પેટા/પાર્ટી : પેટા કોન્ટ્રાક્ટર (કામ આપવાનું છે)
➡️ કામની વિગત: સરકારી પ્રોજેક્ટ - આંગણવાડી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કામ
➡️ સરનામું: પલસાણા :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 080926
નાનું કામ છે, પાઈપ બદલવાનો છે.
અમદાવાદ : કપડાની દુકાનમાં પાઇપ બદલવાના કામ માટે કારીગરની જરૂર છે.
अहमदाबाद : कपड़े की दुकान में पाइप बदलने के काम के लिए कारीगर की जरूरत है।
Ahmedabad : Karigar required for pipe replacement work in cloth shop.
➡️ Job Code: 080903
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (પાઇપ ફિટિંગ / પ્લમ્બિંગ કામ)
➡️ કામની વિગત: કપડાની દુકાનમાં જૂનો પાઇપ બદલી નવો ફિટ કરાવવાનો છે
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 080926
અમદાવાદ : પીવીસી (PVC) ફર્નિચર કામ માટે કારીગરની જરૂર છે.
अहमदाबाद : पीवीसी (PVC) फर्नीचर काम के लिए कारीगर की जरूरत है।
Ahmedabad : Karigar required for PVC furniture work.
➡️ કામની વિગત: પીવીસી (PVC) ફર્નિચર કામ માટે કારીગર
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 080926
काम की जानकारी: ફેબ્રીકેશન ને લગતા કામ કરવાના રહેશે એમ
मुझे: हेल्पर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
ફેબ્રિકેશન ને લગતા કામ કરવાના રહેશે
Post date : 080926
Work detail: Weldor - fitter
I need: Karigar needed on daily basis.
Call time: Whole Day
Rahevani suvidha madse
Rate 600 - 1000rs/8hrs
Need a Hand grainder cutting perfectly
Post date : 080926
રાજકોટ (૧૫૦ ફીટ રિંગ રોડ) : ફર્નિચર કામ માટે કારીગરની જરૂર છે.
राजकोट (१५० फीट रिंग रोड) : फर्नीचर काम के लिए कारीगर की जरूरत है।
Rajkot (150 Feet Ring Road) : Karigar / Carpenter required for furniture work.
➡️ કામની વિગત: ફર્નિચર કામ માટે કારીગર (હાજરી પર)
➡️ સરનામું: ૧૫૦ ફીટ રિંગ રોડ, રાજકોટ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 080926
વડોદરા : ઘર/ઓફિસ માટે કડિયા કામના કારીગરની જરૂર છે.
वडोदरा : घर/ऑफिस के लिए कड़िया काम के कारीगर की जरूरत है।
Vadodara : Mason / Karigar required for civil masonry work (repair/renovation/new work).
➡️ Job Code: 080901
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (ઓનર - કડિયા કામ)
➡️ કામની વિગત: ઘર/ઓફિસ રીપેરીંગ, રીનોવેશન અથવા નવા કડિયા કામ માટે કારીગર
➡️ સરનામું: વડોદરા :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 080926
કામની વિગત: Febricason 1 helpar and 1 karegar
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
૧ કારીગર ૧ હેલ્પર વજન ઉપર આપવાનું છે
Post date : 080926
સુરત (મોટા વરાછા) : ટુ-વ્હીલર ગેરેજ કારીગર અને પંચર કામ માટે માણસની જરૂર છે.
सूरत (मोटा वराछा) : टू-व्हीलर गैरेज कारीगर और पंचर काम के लिए आदमी की जरूरत है।
Surat (Mota Varachha) : Two-wheeler garage mechanic and puncture repair worker required.
➡️ કામની વિગત:
* ટુ-વ્હીલર ગેરેજ કામ માટે કારીગર
* ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પંચર બનાવવા માટે માણસ
➡️ પગાર: ₹15,000/- દર મહિને
➡️ સરનામું: મોટા વરાછા, સુરત :
➡️ Post Date: 080926
રાજકોટ (મવડી) : કિચનવેર ગોડાઉનમાં પેકિંગ કામ માટે સ્ટાફ (બહેનો/ભાઈઓ) ની જરૂર છે.
राजकोट (मवडी) : किचनवेयर गोदाम में पैकिंग काम के लिए स्टाफ (महिला/पुरुष) की जरूरत है।
Rajkot (Mavdi) : Staff required for packing work at kitchenware godown.
➡️ કામની વિગત: કિચનવેર ગોડાઉનમાં પેકિંગ કામ (માસિક પગાર - ફૂલ ટાઇમ)
➡️ પગાર: સારો પગાર (આવડત મુજબ)
➡️ સરનામું: મવડી, રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 080926
રાજકોટ : ટાઇલ્સ ફિટિંગ કામ માટે કાયમી કારીગરની જરૂર છે.
राजकोट : टाइल्स फिटिंग काम के लिए नियमित कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for tiles fitting work (Regular work).
➡️ કામની વિગત: ટાઇલ્સ ફિટિંગ કામ (હાજરી પર - કાયમી કામ)
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080926
રાજકોટ : પટેલ ફેબ્રિકેશન માટે કારીગર અને હેલ્પરની જરૂર છે.
राजकोट : पटेल फैब्रिकेशन के लिए कारीगर और हेल्पर की जरूरत है।
Rajkot : Karigar and helper required for Patel Fabrication.
➡️ કંપનીનું નામ: પટેલ ફેબ્રિકેશન (Patel Fabrication)
➡️ કામની વિગત: ફેબ્રિકેશન કામ માટે 1 કારીગર અને 1 હેલ્પર
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080926
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.