વડોદરા : હોર્ડિંગ કામ માટે ઇલેક્ટ્રીશિયન અને ઇલેક્ટ્રીકલ સુપરવાઇઝરની તાત્કાલિક જરૂર છે.
वडोदरा : होर्डिंग काम के लिए इलेक्ट्रीशियन और इलेक्ट्रिकल सुपरवाइजर की तत्काल जरूरत है।
Vadodara : Electrician and Electrical Supervisor required urgently for hoarding work.
➡️ કામની વિગત: હોર્ડિંગ ના કામ માટે ઇલેક્ટ્રીશિયન, ઇલેક્ટ્રીકલ સુપરવાઇઝર
➡️ જરૂરી અનુભવ: 1 વર્ષ ના અનુભવી
➡️ સરનામું: VADODARA
➡️ Post Date: 090926
ચોટીલા : ઓફિસ કામ માટે માણસો જોઈએ છે.
चोटिला : ऑफिस काम के लिए मैन/हेल्पर चाहिए।
Chotila : Man required for office work on Monthly Salary.
➡️ કામની વિગત: Office work (5 vacancy)
➡️ માણસો સંખ્યા: 5
➡️ કંપની નામ: Jolly spinning mills Pvt Ltd
➡️ સરનામું: Than road , chotila 363520
➡️ કોલનો સમય: Whole Day.
➡️ Post Date: 090926
વેરાવળ (શાપર-રાજકોટ) : ઓફિસના પીઓપી માટે કામ આપવાનું છે.
वेरावल (शापर-राजकोट) : ऑफिस के पीओपी के लिए काम देना है।
Veraval (Shapar-Rajkot) : Work to be given for office POP work.
➡️ Job Code: 090902
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (પીયોપી કામ)
➡️ કામની વિગત: પીયોપી કામ માટે
➡️ અન્ય વિગત: ઓફીશ નું પીયોપી કામ
➡️ કોલનો સમય: સવારે 10-12
➡️ Post Date: 090926
ગોંડલ : ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ વર્ક અને વાયરિંગ વર્ક માટે કારીગર જોઈએ છે.
गोंडल : इलेक्ट्रिक पैनल बोर्ड वर्क और वायरिंग वर्क के लिए कारीगर चाहिए।
Gondal : Karigar required for electric panel board work and wiring work on daily wage.
➡️ કામની વિગત: Electric panel board work + wiring work (Karigar on daily wage)
➡️ કોલનો સમય: Whole Day.
➡️ Post Date: 090926
રાજકોટ : એકાઉન્ટ કામ માટે માણસ જોઈએ છે.
राजकोट : अकाउंट काम के लिए मासिक वेतन पर चाहिए।
Rajkot : Man required for Account work on monthly salary.
➡️ કામની વિગત: Account
➡️ અન્ય વિગત: Full time
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 090926
काम की जानकारी: Electric working mate
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
Electric kaam mate karigar joiye chhe full time
Saide na kaam mate nikol vastral hanspura mate
Post date : 090926
મોરબી : નવી આંગણવાડી કોલમ બીમ વાળી કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
मोरबी : नई आंगनवाड़ी कॉलम बीम वाली काम के लिए ठेकेदार को काम देना है।
Morbi : Work to be given to contractor for new column beam Anganwadi.
➡️ Job Code: 090901
➡️ પેટા/પાર્ટી : આ ભાઈ બિલ્ડર છે.
➡️ કામની વિગત: નવી આંગણવાડી કોલમ બીમ વાળી
➡️ અન્ય વિગત: મોરબી, વાંકાનેર, હળવદ આ ત્રણ તાલુકામાં ટોટલ 47 આંગણવાડી કામગીરી ચાલુ કરવાની છે વેલા તે પેલા ના ધોરણે
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન.
➡️ Post Date: 090926
કામની વિગત: Electrician
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
મારે ઈલે. કારીગર જોઈએ છે. અમદાવાદ
Electrician joyie chy.
Electrical kam mate daily basis par karigar joyie chy. (Hajri par)
Ahmedabad city ma.
Call time : 9 thi 9 divas ma.
Mob.
Post date : 090926
રાજકોટ (શાપર) : ફેક્ટરીમાં કોમ્પ્યુટર ઓપરેટર અને ઓફિસ કામ માટે માણસની જરૂર છે.
राजकोट (शापर) : फैक्टरी में कंप्यूटर ऑपरेटर और ऑफिस काम के लिए मैन/हेल्पर चाहिए।
Rajkot (Shapar) : Man required for Computer Operator and office work in factory.
➡️ કામની વિગત: Computer Operator ઉપરાંત ઓફિસ સંભાળી શકે તેવા માણસ
➡️ કંપની નામ: Calico Metal Industries
➡️ સરનામું: Survey No. 190, Gondal N/H-27B, SIDC Road, B/h Sanjivani Casting, VERAVAL (SHAPAR), Tal.Kotda Sangani, Dist RAJKOT Pin 360024 (Gujarat)
➡️ Post Date: 090926
વડોદરા : કડિયાકામ, પ્લાસ્ટર અને ડિપાર્ટમેન્ટ લેબર કામ માટે માણસો જોઈએ છે.
वडोदरा : चिनाई, प्लास्टर और डिपार्टमेंट लेबर काम के लिए मैन/हेल्पर चाहिए।
Baroda : Man required for Masonry, Plaster and Department Labour work.
➡️ કામની વિગત: Masonry, Plaster (4 Karigar, 8 Labour) + Department Labour (7 Nos.)
➡️ માણસો સંખ્યા: 4 Karigar, 8 Labour, 7 Nos. Department Labour
➡️ સરનામું: Alva Village, Near Waghodiya
➡️ Post Date: 090926
સુરત : ફેબ્રિકેશન કામ માટે કારીગર જોઈએ છે.
सूरत : फैब्रिकेशन काम के लिए कारीगर चाहिए।
Surat : Karigar required for fabrication work.
➡️ કામની વિગત: ફેબ્રિકેશન કામ માટે કારીગર
➡️ સરનામું: વરાછા
➡️ Post Date: 090926
કામની વિગત: પ્લમ્બર કામ માટે
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Afternoon 4-6
પ્લમ્બિંગ કામ માટે કારીગર અથવા હેલ્પની જરૂર છે હાલ કામ કરવાનું છે પાલીતાણામાં બહાર ગામના માણસો આવશે તો બપોર નું જમવાનું ઘરેથી આપવામાં આવશે કોઈ ટેકિંગ લાવવું નહીં
મારે કારીગર ની જરૂર હોય જ છે
કોઈપણ કારીગર અથવા હેલ્પર ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે છે
Post date : 090926
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.