રાજકોટ (મવડી) : કાર વોશ કરી શકે તેવા સ્ટાફની જરૂર છે.
राजकोट (मवड़ी) : कार वॉश कर सके ऐसे स्टाफ की जरूरत है।
Rajkot (Mavdi) : Staff required for car washing.
➡️ કામની વિગત: કાર વોશ કરવાનું કામ (ઝડપી, સ્વચ્છ અને ઈમાનદારીથી કામ કરી શકે તેવા માણસો)
➡️ સરનામું: ૮૦ ફીટ રોડ, વગડ ચોક પાસે, મવડી, રાજકોટ :
➡️ Post Date: 100826
દાહોદ : સિલાઈ કામ માટે કારીગરોની પૂરી ટીમની જરૂર છે.
दाहोद : सिलाई काम के लिए कारीगरों की पूरी टीम की जरूरत है।
Dahod : Full team of karigars required for stitching work.
➡️ કામની વિગત: સિલાઈનું કામ (બહારથી પૂરી ટીમ લાવવાની છે - રહેવા અને ખાવાની સગવડ મળશે)
➡️ સરનામું: દાહોદ :
➡️ Post Date: 100826
ખાવડા (ભુજ-કચ્છ) : સોલાર ઇન્સ્ટોલેશન માટે કોન્ટ્રાક્ટર / ટીમની જરૂર છે.
खावड़ा (भुज-कच्छ) : सोलर इंस्टॉल करने के लिए ठेकेदार / टीम की जरूरत है।
Khavda (Bhuj-Kutch) : Contractor / team required for solar installation.
➡️ કામની વિગત: સોલાર ઇન્સ્ટોલેશનનું કામ (કોઈ કોન્ટ્રાક્ટર પાસે સોલાર ઇન્સ્ટોલેશનની ટીમ હોય તો સંપર્ક કરવો - માસિક પગાર)
➡️ સરનામું: ખાવડા, ભુજ (કચ્છ) :
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 100826
બોટાદ : રોટલી બનાવવા માટે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
बोटाद : रोटी बनाने का कॉन्ट्रैक्ट देना है।
Botad : Sub-contractor (peta) required for making roti/rotla.
➡️ પેટા/પાર્ટી : પેટા
➡️ કામની વિગત: રોટલી, બાજરાનો રોટલો, ભાખરી અને સ્વામી રોટલી (બે પડ વાળી) બનાવવાનું કામ (રહેવા અને ખાવાની સગવડ ફ્રી)
➡️ સરનામું: બોટાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 100826
અમદાવાદ (નરોડા / નિકોલ) : એર કન્ડીશનર (AC) ના કામ માટે હેલ્પરની જરૂર છે.
अहमदाबाद (नरोदा / निकोल) : एयर कंडीशनर (AC) के काम के लिए हेल्पर की जरूरत है।
Ahmedabad (Naroda / Nikol) : Helper required for air conditioner (AC) work.
➡️ કામની વિગત: AC રિપેરિંગ/ફિટિંગનું કામ (ખાસ કરીને રવિવારે અને મોડી સાંજે કામ માટે)
➡️ સરનામું: નરોડા / નિકોલ, અમદાવાદ :
➡️ Post Date: 100826
રાજકોટ : સોલાર ફિટિંગના કામ માટે કારીગરોની જરૂર છે.
राजकोट : सोलर फिटिंग के काम के लिए कारीगरों की जरूरत है।
Rajkot : Karigars required for solar fitting work.
➡️ કામની વિગત: વાયરમેન (6), હેલ્પર (8), ટેકનિશિયન (6), વેલ્ડર (7) - (માસિક પગાર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 100826
दिल्ली (प्रताप विहार) : चाइनीज / चाउमीन बनाने वाले शेफ (कारीगर) की जरूरत है।
➡️ काम की जानकारी: चाउमीन और चाइनीज फास्ट फूड बनाने का काम (मासिक वेतन)
➡️ दुकान का नाम: द पिज्जा हाउस (The Pizza House)
➡️ पता: प्रताप विहार, दिल्ली :
➡️ कॉल करने का समय: सुबह 10 से 12
➡️ पोस्ट तिथि: 100826
ફેક્ટરી કામની વિગત: Weldar fire fitting work
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
Fire fitting work mate weldar joy chhe
Post date : 100826
અમદાવાદ : દરજી (ટેલર) માટે કારીગરની જરૂર છે.
अहमदाबाद : दर्जी (टेलर) के लिए कारीगर की जरूरत है।
Ahmedabad : Tailor required.
➡️ કામની વિગત: સવિંગ / સિલાઈનું કામ (માસિક પગાર)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 100826
અમદાવાદ (ઓઢવ) : લોડિંગ અનલોડિંગ માટે હેલ્પરની જરૂર છે.
अहमदाबाद (ओढ़व) : लोडिंग-अनलोडिंग के लिए हेल्पर की जरूरत है।
Ahmedabad (Odhav) : Helper required for loading-unloading work.
➡️ કામની વિગત: લોડિંગ અને અનલોડિંગનું કામ (હેલ્પર - હાજરી પર)
➡️ સરનામું: ઓઢવ, અમદાવાદ :
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 100826
અમદાવાદ (બાકરોલ/ધામતવણ) : લેથ, એસેમ્બલી અને ડ્રિલિંગ કામ માટે ફુલ ટાઇમ કોન્ટ્રાક્ટરની જરૂર છે.
अहमदाबाद (बाकरोल/धामतवण) : लेथ, असेंबली और ड्रिलिंग काम के लिए फुल टाइम ठेकेदार की जरूरत है।
Ahmedabad (Bakrol/Dhamatvan) : Full-time contractor required for lathe, assembly, and drilling work.
➡️ કામની વિગત: લેથ, એસેમ્બલી અને ડ્રિલિંગનું કામ (ફુલ ટાઇમ કોન્ટ્રાક્ટર)
➡️ સરનામું: બાકરોલ / ધામતવણ, અમદાવાદ :
➡️ Post Date: 100826
ફેક્ટરી કામની વિગત: સોલર પેનલ કામ કરી શકે વેલ્ડર, હેલ્પર , વાયરીંગમાટે
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
વેલ્ડર, વાયરીંગ માટે માણસો જોઈ છે પગાર ઉપર,કાયમી માટે
Post date : 100826
અમદાવાદ : સુથારી (લાકડાના) કામ માટે પેટા કોન્ટ્રાક્ટરની જરૂર છે.
अहमदाबाद : सुथार (लकड़ी के काम) के लिए पेटा ठेकेदार की जरूरत है।
Ahmedabad : Sub-contractor (peta) required for carpenter work.
➡️ Job Code: 100801
➡️ પેટા/પાર્ટી : પેટા
➡️ કામની વિગત: સુથારી કામ / ફર્નિચરનું કામ (અર્જન્ટ જરૂર છે)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 100826
રાજકોટ : બેક ઓફિસ કમ ટેલિકોલર માટે 2 માણસોની જરૂર છે.
राजकोट : बैक ऑफिस कम टेलीकॉलर के लिए 2 लोगों की जरूरत है।
Rajkot : 2 Candidates required for Back Office cum Telecaller.
➡️ કામની વિગત: બેક ઓફિસ અને ટેલિકોલરનું કામ (2 માણસો - ટેલિકોલરનો અનુભવ અને MS Office નું કમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી)
➡️ પગાર/હાજરી: અનુભવ મુજબ આપવામાં આવશે
➡️ કંપનીનું નામ: ઇમેજ ક્રિએશન
➡️ સરનામું: સાગર ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, રાજકોટ-અમદાવાદ હાઇવે, ઇન્ડેન રિફિલ પ્લાન્ટ સામે, આનંદપર-નવાગામથી આગળ, માલીયાસણ, રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન (આપેલા નંબર પર રિઝ્યુમ વોટ્સએપ કરવું)
➡️ Post Date: 100826
અમદાવાદ : RCC અને ચણતર કામ માટે કારીગર તેમજ હેલ્પરની જરૂર છે.
अहमदाबाद : RCC और चणतर काम के लिए कारीगर तथा हेल्पर की जरूरत है।
Ahmedabad : Karigar and helper required for RCC and chanatar work.
➡️ કામની વિગત: RCC અને ચણતરનું કામ (પગાર + રહેવા અને જમવાની વ્યવસ્થા)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 100826
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.