આ કડિયા કામ છે.
અમદાવાદ : કિચન પ્લેટફોર્મનું રિનોવેશન કરવાનું છે અને હાઇਟ વધારવાની છે.
अहमदाबाद : किचन प्लेटफॉर्म का रि renovación करना है और हाइट बढ़ानी है।
Ahmedabad : Kitchen platform renovation is to be done and height needs to be increased.
➡️ Job Code: 161005
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (કિચન પ્લેટફોર્મનું કામ આપવાનું છે)
➡️ કામની વિગત: અમદાવાદ ખાતે કિચન પ્લેટફોર્મનું રિનોવેશન કરવાનું છે અને હાઇટ વધારવાની છે.
➡️ સરનામું: અમદાવાદ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 161026
ધોરાજી : પ્લાસ્ટર કામ માટે ૨ જોડી મજૂર જોઈએ છે.
➡️ કામની વિગત: ધોરાજી ખાતે પ્લાસ્ટર કામ કરવા માટે ૨ જોડી મજૂરોની જરૂર છે.
➡️ સરનામું: ધોરાજી
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 161026
સુરત : જીઈબી પોલ (GEB Pole) પર નંબર મારવાનું કલર કામ પેટામાં આપવાનું છે (૧૦,૦૦૦ પોલ છે, કામ અર્જન્ટ છે).
सूरत : जीईबी पोल पर नंबर मारने का कलर काम पेटा में देना है (10,000 पोल हैं, काम अर्जेंट है)।
Surat : Color work for painting numbers on GEB poles to be given in sub-contract (10,000 poles, urgent work).
➡️ Job Code: 161003
➡️ પેટા/પાર્ટી : પેટા (કલર કામ પેટામાં આપવાનું છે)
➡️ કામની વિગત: સુરત ખાતે જીઈબી પોલ (GEB Poll) પર નંબર મારવાનું કલર કામ પેટા કોન્ટ્રાક્ટમાં આપવાનું છે. કુલ ૧૦,૦૦૦ પોલ છે, કામ ખૂબ જ અર્જન્ટ છે.
➡️ સરનામું: સુરત
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 161026
Pagardar / Work Details: Data Entry Assistant
I need: for my office work.
Call timing: Whole Day
*કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી આસિસ્ટન્ટ જોઈએ છે.*
કામ ની વિગત : ડેટા એન્ટ્રી વર્ક, ઈન્વેન્ટરી મેનેજમેન્ટ
મારે : મહીને પગાર ઉપર
મો.નંબર :
કોલનો સમય : દિવસ દરમ્યાન.
શહેર : મવડી, રાજકોટ
અન્ય વિગત : ફૂલ ટાઈમ
સેલરી: સ્ટાર્ટ 12000 (કામ પ્રમાણે વધારો)
વધું માહિતી માટે સંપર્ક કરો.
Post date : 161026
Work detail: Brick work
I need: Karigar needed on daily basis.
Call time: Whole Day
मिस्त्री / कारीगर की आवश्यकता – 10 पद
कार्यस्थल: जोगवड, जामनगर, गुजरात – 361280
हमें निर्माण कार्य के लिए 10 अनुभवी मिस्त्री / कारीगरों की आवश्यकता है। उम्मीदवारों को राजमिस्त्री एवं निर्माण संबंधी कार्यों का अनुभव होना चाहिए।
दैनिक मजदूरी ₹900 होगी। काम के घंटे प्रतिदिन 11 घंटे होंगे। रहने की व्यवस्था उपलब्ध कराई जाएगी, लेकिन खाने की व्यवस्था उम्मीदवारों को स्वयं करनी होगी।
इच्छुक उम्मीदवारों को 5 दिनों के भीतर जॉइनिंग के लिए तैयार रहना चाहिए। अधिक जानकारी एवं जॉइनिंग के लिए संपर्क करें।
Post date : 161026
Work detail: Glass manufacturing work
I need: Labour needed on daily basis.
Call time: Whole Day
**आवश्यकता: 40 मजदूर / हेल्पर – ग्लास मैन्युफैक्चरिंग**
दमन में ग्लास मैन्युफैक्चरिंग कंपनी के लिए 40 मजदूरों / हेल्पर्स की आवश्यकता है। कुशल और अकुशल दोनों प्रकार के उम्मीदवारों की आवश्यकता है। ग्लास मैन्युफैक्चरिंग के काम की जानकारी या अनुभव रखने वाले उम्मीदवारों को प्राथमिकता दी जाएगी।
स्थान: दमन
मजदूरी: ₹600 प्रतिदिन
रहने की व्यवस्था: उपलब्ध नहीं है
खाने की व्यवस्था: उपलब्ध नहीं है
प्राथमिकता: दमन के स्थानीय उम्मीदवारों को प्राथमिकता दी जाएगी।
इच्छुक उम्मीदवार अधिक जानकारी के लिए
Post date : 161026
काम की जानकारी: Fabrication
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: दोपहर 4-6
We require fabricator with arcgun weldings knowledge.
Our time is morning 8:30 to 7:30 and break of 90 mins.
On salary or daily basis require.
Strickly not require if Drinking.
Post date : 161026
ફેક્ટરી કામની વિગત: હેલ્પર
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
સાબુ ના કારખાના માં કામ કરી શકે તેવા માણસ ની જરૂર છે,
ઉમર 18 થઈ 40 વર્ષ
અનુભવી તથા બિનઅનુભવી ચાલે
Post date : 161026
Factory work detail: Packaging Work
I need: Karigar needed on daily basis.
Call time: Whole Day
कारीगर / काम की जानकारी: પેકેજીંગ કામ (બહેનો/ભાઈઓ માટે)*
मुझे चाहिए: મહીને પગાર ઉપર જોઈએ છે.
मोबाइल नंबर:
कॉल करने का समय: દિવસ દરમિયાન.
शहर: રાજકોટ
अन्य जानकारी: કિચનવેર નાં ગોડાઉન માં પેકિંગ કામ કરી શકે તેવા બહેનો જોઈએ છે.
ફૂલ ટાઇમ - સારો પગાર આવડત મુજબ
સ્થળ - મવડી, રાજકોટ
Post date : 161026
કામની વિગત: વોટરપ્રૂફિંગ નો કારીગર જોઈએ છે
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Morning 10-12
વોટર પ્રૂફિંગ કરી શકે તેવો કારીગર જોઈએ છે
ટેરેસમાં 600 ફૂટનું વોટરપ્રૂફિંગ છે (હાજરીમાં)
Post date : 161026
कारीगर / काम की जानकारी: પેકેજીંગ કામ (બહેનો/ભાઈઓ માટે)
मुझे चाहिए: મહીને પગાર ઉપર જોઈએ છે.
कॉल करने का समय: દિવસ દરમિયાન.
शहर: રાજકોટ
अन्य जानकारी: કિચનવેર નાં ગોડાઉન માં પેકિંગ કામ કરી શકે તેવા બહેનો જોઈએ છે.
ફૂલ ટાઇમ - સારો પગાર આવડત મુજબ
સ્થળ - મવડી, રાજકોટ
Post date : 161026
કામની વિગત: CCTV Camera installation and Service
મારે: કારીગર પગાર ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
સીસીટીવી કેમેરા નું કામ કરી શકે તેવા કારીગર ની જરૂર છે પગાર પર.
બહારગામ ના હશે તો પણ ચાલશે રહેવાની સુવિધા છે.
Post date : 161026
પગારદાર / કામની વિગત: સેલ્સ એક્ષેક્યુટીવ,કોલર, આર. ટી. ઓફિસર
મારે: ઓફિસ ના કામ માટે પગારદાર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
બજાજ ના શો રૂમ માટે
છાણી જકાતનાકા અને સોમતલાવ વિસ્તાર માટે
સેલ્સ એક્ષેક્યુટીવ -6 (14000-15000 પગાર )
ટેલિકોલર -3(12000-15000 પગાર )
પાર્ટ ઇન્ચાર્જ -1(18000 પગાર )
આર. ટી. ઓ. ઓફિસર -1(18000 પગાર )
ટેકનીશીયન -3(15000-25000પગાર )
અનુભવી અને નજીકનાં ની પ્રથમ પસન્દગી
તાત્કાલિક જોઈનીંગ
Post date : 161026
સુરત (જહાંગીરપુરા, ઇસ્કોન મંદિર) : ટાઇલ્સના કામ માટે હાજરી ઉપર ફિનિશિંગવાળો કારીગર જોઈએ છે.
सूरत (जहांगीरपुरा, इस्कॉन मंदिर) : टाइल्स के काम के लिए हाजिरी पर फिनिशिंग वाला कारीगर चाहिए।
Surat (Jahangirpura, Iskcon Temple) : Finishing tile karigar required on daily wage (hajri).
➡️ કામની વિગત: ટાઇલ્સ (tiles) નું કામ કરવા માટે હાજરી ઉપર સારા ફિનિશિંગવાળા કારીગરની જરૂર છે.
➡️ સરનામું: જહાંગીરપુરા, ઇસ્કોન મંદિર પાસે, સુરત
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન (Day time)
➡️ Post Date: 161026
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.