દુબઈ (ગુજરાતી ફેમિલી): રસોઈ અને રસોડાના કામ માટે અનુભવી ભાઈની જરૂર છે.
दुबई (गुजराती फैमिली): खाना बनाने और रसोई के काम के लिए अनुभवी भाई की जरूरत है।
Dubai (Gujarati Family): Experienced male required for cooking and kitchen work.
➡️ કામની વિગત: વેજ અને નોનવેજ રસોઈ તેમજ કિચનનું તમામ કામ
➡️ શરત: પાસપોર્ટ ધરાવતા હોવા જોઈએ, વ્યસન ન હોવું જોઈએ, ઉંમર 40 વર્ષ સુધી
➡️ પસંદગી પ્રક્રિયા: પહેલા ટેલિફોનિક વીડિયો કોલિંગ દ્વારા ઈન્ટરવ્યૂ લેવામાં આવશે
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ લોકેશન: દુબઈ
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 240426
સુરત: 3 BHK ફ્લેટમાં ફર્નિચરના કામ માટે કારીગર અને હેલ્પર જોઈએ છે.
सूरत: 3 BHK फ्लैट में फर्नीचर के काम के लिए कारीगर और हेल्पर चाहिए।
Surat: Carpenter and helper required for 3 BHK flat furniture work.
➡️ કામની વિગત: ફર્નિચર કામ (કારીગર અને હેલ્પર)
➡️ સરનામું: સુરત
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 240426
ગોંડલ: ફર્નિચરના કામ માટે કારીગરની જરૂર છે.
गोंडल: फर्नीचर काम के लिए कारीगर की जरूरत है।
Gondal: Carpenter required for furniture work.
➡️ કામની વિગત: ફર્નિચર કામ
➡️ પગાર/હાજરી: ડેઇલી વેજ (રોજ) ઉપર
➡️ સરનામું: ગોંડલ
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 240426
રાજકોટ: સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન માટે વેલ્ડરની જરૂર છે.
राजकोट: सोलर रूफटॉप इंस्टॉलेशन के लिए वेल्डर की जरूरत है।
Rajkot: Welder required for solar rooftop installation.
➡️ કામની વિગત: સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન અને વેલ્ડિંગ
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 240426
રાજકોટ: ઇલેક્ટ્રિક કામ માટે ૨ માણસોની જરૂર છે.
राजकोट: इलेक्ट्रिक काम के लिए २ लोगों की जरूरत है।
Rajkot: 2 persons required for electrical work.
➡️ કામની વિગત: ઇલેક્ટ્રિક ફિટિંગ અને કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ શહેર
➡️ કોલનો સમય: સવારે 10 થી સાંજે 6
➡️ Post Date: 240426
રાજકોટ: ફર્નિચર કામ માટે માણસની જરૂર છે.
राजकोट: फर्नीचर काम के लिए व्यक्ति की जरूरत है।
Rajkot: Person required for furniture work.
➡️ કામની વિગત: ફર્નિચર કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 240426
સુરત: સાઉન્ડ સિસ્ટમના કારીગરની જરૂર છે.
सूरत: साउंड सिस्टम के कारीगर की जरूरत है।
Surat: Sound system operator/helper required.
➡️ કામની વિગત: સાઉન્ડ સિસ્ટમ હેન્ડલિંગ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: સુરત
➡️ Post Date: 240426
ગાંધીનગર: ચણતર, પ્લાસ્ટર અને ટાઈલ્સ કામ માટે ૧ કપલ (લેબર) ની જરૂર છે.
गांधीनगर: चिनाई, प्लास्टर और टाइल्स काम के लिए १ कपल (लेबर) की जरूरत है।
Gandhinagar: Laborer couple required for masonry, plaster, and tiles work.
➡️ કામની વિગત: કાયમી માટે ચણતર-પ્લાસ્ટર-ટાઈલ્સ કામ
➡️ સરનામું: ગાંધીનગર
➡️ Post Date: 240426
ગાંધીનગર: કલર કામ માટે ૩-૪ કારીગરોની જરૂર છે.
गांधीनगर: कलर काम के लिए ३-૪ कारीगरों की जरूरत है।
Gandhinagar: 3-4 painters required for colour work.
➡️ કામની વિગત: કાયમી માટે કલર કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ કંપની: ઉમિયા કન્સ્ટ્રક્શન
➡️ સરનામું: ગાંધીનગર
➡️ Post Date: 240426
રાજકોટ: ફર્નિચર કામ માટે કારીગરોની જરૂર છે.
राजकोट: फर्नीचर काम के लिए कारीगरों की जरूरत है।
Rajkot: Carpenters required for furniture work.
➡️ કામની વિગત: ફર્નિચરનું કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 240426
જામનગર: ઓટોમેટિક મશીન ઓપરેટરની જરૂર છે.
जामनगर: ऑटोमैटिक मशीन ऑपरेटर की जरूरत है।
Jamnagar: Automatic machine operator required.
➡️ કામની વિગત: ઓટોમેટિક મશીન ચલાવી શકે તેવા કારીગર
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: જામનગર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 240426
સુરત (વરાછા): શોપ પર કામ કરી શકે તેવા વેલ્ડરની જરૂર છે.
सूरत (वराछा): शॉप पर काम कर सके ऐसे वेल्डर की जरूरत है।
Surat (Varachha): Welder required to work inside the shop only.
➡️ કામની વિગત: વેલ્ડિંગ કામ (માત્ર શોપ પર જ કરવાનું રહેશે, બહારનું કામ નથી)
➡️ સરનામું: વરાછા વિસ્તાર, સુરત
➡️ Post Date: 240426
રાજકોટ (શાપર/વેરાવળ): લોડિંગ અને અનલોડિંગ કરાવી શકે તેવા વ્યક્તિની જરૂર છે.
राजकोट (शापर/वेरावळ): लोडिंग और अनलोडिंग करवा सके ऐसे व्यक्ति की जरूरत है।
Rajkot (Shapar/Veraval): Person required for loading and unloading management.
➡️ કામની વિગત: લોડિંગ-અનલોડિંગ કામ
➡️ સરનામું: શાપર/વેરાવળ, રાજકોટ
➡️ Post Date: 240426
રીબડા (રીબ ચોકડી): પેકિંગ કામ માટે લેબરની જરૂર છે.
रीबडा (रीब चौकड़ी): पैकिंग काम के लिए लेबर की जरूरत है।
Ribda (Rib Chokdi): Laborer required for packing work.
➡️ કામની વિગત: પેકિંગ કામ
➡️ સુવિધા: રહેવાની સુવિધા મળશે
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: રીબડા
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 240426
રાજકોટ: ફેબ્રિકેટરની જરૂર છે.
राजकोट: फैब्रिकेटर की जरूरत है।
Rajkot: Fabricator required.
➡️ કામની વિગત: ફેબ્રિકેશન કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 240426
રાજકોટ (માલધારી ફાટક): વેલ્ડર અને ઓફિસ બોયની જરૂર છે.
राजकोट (मालधारी फाटक): वेल्डर और ऑफिस बॉय की जरूरत है।
Rajkot (Maldhari Fatak): Welder and Office Boy required.
➡️ કામની વિગત: વેલ્ડિંગ અને ઓફિસ વર્ક
➡️ સરનામું: માલધારી ફાટક પાસે, રાજકોટ
➡️ Post Date: 240426
રાજકોટ: પેકિંગ કામ માટે સુપરવાઈઝરની જરૂર છે.
राजकोट: पैकिंग काम के लिए सुपरवाइजर की जरूरत है।
Rajkot: Supervisor required for packing work.
➡️ કામની વિગત: પેકિંગ સુપરવિઝન
➡️ પગાર: ₹૧૪,૦૦૦ થી ₹૧૫,૦૦૦
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 240426
શાપર: મેન્ટેનન્સ સુપરવાઈઝરની જરૂર છે.
शापर: मेंटेनेंस सुपरवाइजर की जरूरत है।
Shapar: Maintenance Supervisor required.
➡️ કામની વિગત: પ્લમ્બિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને તમામ મેન્ટેનન્સ કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: શાપર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 240426
રાજકોટ (માલધારી ફાટક): વેલ્ડર અને ઓફિસ બોયની જરૂર છે.
राजकोट (मालधारी फाटक): वेल्डर और ऑफिस बॉय की जरूरत है।
Rajkot (Maldhari Fatak): Welder and Office Boy required.
➡️ કામની વિગત: વેલ્ડિંગ અને ઓફિસ વર્ક
➡️ સરનામું: માલધારી ફાટક પાસે, રાજકોટ
➡️ Post Date: 240426
અમદાવાદ: સિવિલ એન્જિનિયરની જરૂર છે.
अहमदाबाद: सिविल इंजीनियर की जरूरत है।
Ahmedabad: Civil Engineer required.
➡️ કામની વિગત: બિલ્ડિંગ વર્ક (સિવિલ એન્જિનિયરિંગ)
➡️ અનુભવ: 4 થી 5 વર્ષ
➡️ પગાર: ઇન્ટરવ્યુ મુજબ
➡️ સરનામું: અમદાવાદ
➡️ Post Date: 240426
આ pop સીલીંગ નું કામ છે.
રાજકોટ: ૨૬૦ ફૂટ POP નું કામ પેટામાં આપવાનું છે.
राजकोट: २६૦ फुट POP का काम पेटी कॉन्ट्रैक्टर को देना है।
Rajkot: POP work (260 feet) to be given to sub-contractor.
➡️ Job Code: 240404
➡️ પેટા/પાર્ટી : પેટા (POP કામ)
➡️ કામની વિગત: POP નું કામ પેટામાં આપવાનું છે
➡️ જથ્થો: ૨૬૦ ફૂટ
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 240426
રાજકોટ: ૧૦ ટન ફેબ્રિકેશનનું કામ પેટા કોન્ટ્રાક્ટમાં આપવાનું છે.
राजकोट: ૧૦ टन फैब्रिकेशन का काम पेटी कॉन्ट्रैक्ट में देना है।
Rajkot: 10-ton fabrication work to be given to sub-contractor.
➡️ Job Code: 240405
➡️ પેટા/પાર્ટી : પેટા (ફેબ્રિકેશન)
➡️ કામની વિગત: ફેબ્રિકેશનનું કામ પેટામાં આપવાનું છે
➡️ જથ્થો: ૧૦ ટન
➡️ ભાવ: ₹૧૫ થી ₹૨૦
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 240426
રાજકોટ: ૩ બેડરૂમ ફર્નિચરનું કામ કરવા માટે સુથાર પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે.
राजकोट: ३ बेडरूम फर्नीचर का काम करने के लिए सुथार पेटी कॉन्ट्रैक्टर चाहिए।
Rajkot: Carpenter sub-contractor required for 3BHK furniture work.
➡️ Job Code: 240403
➡️ પેટા/પાર્ટી : પેટા (સુથાર/ફર્નિચર)
➡️ કામની વિગત: ૩ બેડરૂમ ફર્નિચરનું કામ પેટામાં આપવાનું છે
➡️ સરનામું: સોજીત્રા નગર, રાજકોટ
➡️ કોલનો સમય: સવારે ૧૦ થી સાંજે ૭
➡️ Post Date: 240426
અમદાવાદ: લેબર અને સ્ટીલ વર્કરની જરૂર છે.
अहमदाबाद: लेबर और स्टील वर्कर की जरूरत है।
Ahmedabad: Laborer and Steel worker required.
➡️ કામની વિગત: બિલ્ડિંગ વર્ક (સ્ટીલ વર્કર અને લેબર)
➡️ અનુભવ: 4 થી 5 વર્ષ
➡️ પગાર: કામ મુજબ (Work Pay)
➡️ સરનામું: અમદાવાદ
➡️ Post Date: 240426
ગાંધીનગર: ટાઈલ્સ અને ગ્રેનાઈટ કામ માટે ૩-૪ કારીગરોની જરૂર છે.
गांधीनगर: टाइल्स और ग्रेनाइट काम के लिए ३-૪ कारीगरों की जरूरत है।
Gandhinagar: 3-4 karigars required for tiles and granite work.
➡️ કામની વિગત: કાયમી માટે ટાઈલ્સ-ગ્રેનાઈટ ફિટિંગ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ કંપની: ઉમિયા કન્સ્ટ્રક્શન
➡️ સરનામું: ગાંધીનગર
➡️ Post Date: 240426
હારીજ (પાટણ): ધાબા ઉપર નળિયા લગાવવા માટે કારીગરની જરૂર છે.
हारीज (पाटन): छत पर खपरैल (नळिया) लगाने के लिए कारीगर की जरूरत है।
Harij (Patan): Karigar required for roof tiling (Naliya) work.
➡️ કામની વિગત: ધાબા પર નળિયા લગાવવા
➡️ પગાર: કામ જોઈને (હાજરી અથવા ભાવથી)
➡️ સરનામું: હારીજ, પાટણ
➡️ Post Date: 240426
અમદાવાદ (અંબાવાડી): RCC ટેરેસ ભરવા માટે કારીગરોની જરૂર છે.
अहमदाबाद (अंबावाडी): RCC टेरेस भरने के लिए कारीगरों की जरूरत है।
Ahmedabad (Ambawadi): Karigars required for RCC terrace filling.
➡️ કામની વિગત: RCC ટેરેસ ભરવાનું કામ
➡️ સરનામું: અંબાવાડી વિસ્તાર, અમદાવાદ
➡️ Post Date: 240426
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.