રાજકોટ: AC, ફ્રીઝ અને વોશિંગ મશીનના કારીગરની જરૂર છે.
राजकोट: AC, फ्रीज और वाशिंग मशीन के कारीगर की जरूरत है।
Rajkot: AC, Fridge, and Washing Machine karigar required.
➡️ કામની વિગત: AC, ફ્રીઝ અને વોશિંગ મશીન રિપેરિંગ (કાયમી અથવા પાર્ટનરશીપથી)
➡️ સરનામું: યુનિવર્સિટી રોડ, રાજકોટ
➡️ Post Date: 280426
રાજકોટ: વેલ્ડિંગનું કામ આપવા માટે ૨ વેલ્ડરની જરૂર છે.
राजकोट: वेल्डिंग का काम देने के लिए ૨ वेल्डर की जरूरत है।
Rajkot: 2 welders required for welding work on contract basis.
➡️ Job Code: 280410
➡️ પેટા/પાર્ટી : પેટા (વેલ્ડિંગ કામ)
➡️ કામની વિગત: ૨ વેલ્ડરને કામ આપવાનું છે
➡️ માણસો સંખ્યા: ૨ (બે)
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280426
રાજકોટ: ફર્નિચરના કામ માટે કારીગરોની જરૂર છે.
राजकोट: फर्नीचर काम के लिए कारीगरों की जरूरत है।
Rajkot: Karigars required for furniture work.
➡️ કંપની નામ: શિવમ ઇન્ટિનિયર વર્ક
➡️ કામની વિગત: ફર્નિચરનું કામ
➡️ અન્ય વિગત: આકર્ષક પગાર અને ઓવર ટાઈમ મળશે
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 280426
ભરૂચ: પતરાના શેડ બનાવવા માટે ફેબ્રિકેશનના કારીગરોની જરૂર છે.
भरूच: चद्दर के शेड बनाने के लिए फैब्रिकेशन कारीगरों की जरूरत है।
Bharuch: Fabrication karigars required for tin shed work.
➡️ કામની વિગત: પતરાના શેડનું ફેબ્રિકેશન કામ
➡️ સરનામું: ભરૂચ
➡️ Post Date: 280426
પાલનપુર: ફેબ્રિકેશનના કામ માટે કારીગરોની જરૂર છે.
पालनपुर: फैब्रिकेशन काम के लिए कारीगरों की जरूरत है।
Palanpur: Fabrication karigars required.
➡️ કામની વિગત: ફેબ્રિકેશન કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: પાલનપુર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 280426
અમદાવાદ અને ખેડા: પ્લાન મુજબ ફર્નિચર કામ કરી શકે તેવા કારીગરોની જરૂર છે.
अहमदाबाद और खेड़ा: प्लान के अनुसार फर्नीचर काम कर सके ऐसे कारीगरों की जरूरत है।
Ahmedabad and Kheda: Karigars required who can work as per engineer plan for furniture.
➡️ કામની વિગત: ફર્નિચરનું ફિનિશિંગ વાળું કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ અન્ય વિગત: એન્જિનિયર પ્લાનથી કામ કરવાનું રહેશે
➡️ સરનામું: અમદાવાદ અને ખેડા
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 280426
સુરત: ફરસાણની દુકાન માટે હેલ્પર અથવા કારીગરની જરૂર છે.
सूरत: फरसाण की दुकान के लिए हेल्पर या कारीगर की जरूरत है।
Surat: Helper or karigar required for farsan shop.
➡️ કામની વિગત: ફરસાણની દુકાનમાં કામ
➡️ સરનામું: સુરત
➡️ Post Date: 280426
અમરેલી: વેલ્ડરની જરૂર છે.
अमरेली: वेल्डर की जरूरत है।
Amreli: Welder required.
➡️ કામની વિગત: વેલ્ડિંગ કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: અમરેલી
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 280426
રાજકોટ: ઇલેક્ટ્રિશિયનની જરૂર છે.
राजकोट: इलेक्ट्रिशियन की जरूरत है।
Rajkot: Electrician required.
➡️ કામની વિગત: ઇલેક્ટ્રિક કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280426
અમદાવાદ: સોલાર વાયરિંગ અને ફેબ્રિકેશન માટે વાયરમેન અને કારીગરોની જરૂર છે.
अहमदाबाद: सोलर वायरिंग और फैब्रिकेशन के लिए वायरमैन और कारीगरों की जरूरत है।
Ahmedabad: Wireman and karigars required for solar wiring and fabrication work.
➡️ કામની વિગત: સોલાર વાયરિંગ અને સોલાર ફેબ્રિકેશન કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: અમદાવાદ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 280426
સુરત: રસોઈ બનાવવા માટે કુક (રસોઈયા) ની જરૂર છે.
सूरत: खाना बनाने के लिए रसोइया (कुक) की जरूरत है।
Surat: Cook required.
➡️ કામની વિગત: રસોઈ કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: સુરત
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280426
રાજકોટ: ફેક્ટરી સંભાળી શકે તેવા CNC ઓપરેટરને કામ આપવાનું છે.
राजकोट: फैक्ट्री संभाल सके ऐसे CNC ऑपरेटर को काम देना है।
Rajkot: CNC operator required to manage the factory on contract basis.
➡️ Job Code: 280402
➡️ પેટા/પાર્ટી : પેટા (CNC ઓપરેટર)
➡️ કામની વિગત: ફેક્ટરી સંભાળી શકે તેવા માણસને કામ આપવાનું છે
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280426
રાજકોટ: ફેબ્રિકેશન કામ માટે વેલ્ડર અને હેલ્પરની જરૂર છે.
राजकोट: फैब्रिकेशन काम के लिए वेल्डर और हेल्पर की जरूरत है।
Rajkot: Welder and helper required for fabrication work.
➡️ કામની વિગત: વેલ્ડિંગ અને હેલ્પ કરવાનું કામ
➡️ માણસો સંખ્યા: ૨ વેલ્ડર અને ૭ થી ૮ હેલ્પર
➡️ પગાર/હાજરી: ડેઇલી વેજ (હાજરી) પર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280426
ભરૂચ: ફિટર, ટર્નર અને હેલ્પરની જરૂર છે.
भरूच: फिटर, टर्नर और हेल्પર की जरूरत है।
Bharuch: Fitter, turner, and helper required.
➡️ કામની વિગત: ફિટર (૧૦), ટર્નર (૩), હેલ્પર (૧૦)
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ અન્ય વિગત: કંપની દ્વારા PF, ગ્રેચ્યુઈટી અને મેડિકલેમ જેવી સુવિધાઓ મળશે
➡️ સરનામું: ભરૂચ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 280426
અમદાવાદ: પેપર સ્ટેશનરી મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે હેલ્પરની જરૂર છે.
अहमदाबाद: पेपर स्टेशनरी मैन्युफैक्चरिंग यूनिट के लिए हेल्पर की जरूरत है।
Ahmedabad: Helper required for paper stationery manufacturing unit.
➡️ કામની વિગત: પેપર સ્ટેશનરીનું કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર (કંપની પેરોલ પર)
➡️ સરનામું: અમદાવાદ
➡️ કોલનો સમય: સાંજે ૪-૬
➡️ Post Date: 280426
જામનગર: સિક્યુરિટી ગાર્ડ અને સુપરવાઈઝરની જરૂર છે.
जामनगर: सिक्योरिटी गार्ड और सुपरवाइजर की जरूरत है।
Jamnagar: Security guard and supervisor required.
➡️ કામની વિગત: સિક્યુરિટી ગાર્ડ અને સુપરવાઈઝર
➡️ પગાર/હાજરી: Rs. ૧૫,૦૦૦ થી વધુ (મહીને પગાર ઉપર)
➡️ ઉંમર: ૧૦ પાસ
➡️ સરનામું: જામનગર
➡️ કોલનો સમય: બપોરે ૪-૬ અથવા સવારે ૧૦-૧૨
➡️ Post Date: 280426
રાજકોટ: સંસ્થાની ગાડી ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર છે.
राजकोट: संस्था की गाड़ी चलाने के लिए ड्राइवर की जरूरत है।
Rajkot: Driver required for institution vehicle.
➡️ કામની વિગત: ફૂલ ટાઈમ ડ્રાઈવિંગ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: સવારે ૧૦-૧૨
➡️ Post Date: 280426
રાજકોટ (શીતલ પાર્ક): ટેલી-કોલિંગ અને ઓફિસ કામ માટે યુવક-યુવતીઓની જરૂર છે.
राजकोट (शीतल पार्क): टेली-कॉलिंग और ऑफिस काम के लिए युवक-युवतियों की जरूरत है।
Rajkot (Shital Park): Boys and girls required for tele-calling and office work.
➡️ કામની વિગત: ટેલી-કોલિંગ અને ઓફિસ વર્ક
➡️ પગાર/હાજરી: Rs. ૧૦,૦૦૦ + ઇન્સેન્ટિવ (મહીને પગાર ઉપર)
➡️ ઉંમર: ૧૮ થી ૩૦ વર્ષ (ફ્રેશર્સ ચાલશે)
➡️ સમય: ફૂલ ટાઈમ
➡️ સરનામું: શીતલ પાર્ક, રાજકોટ
➡️ કોલનો સમય: સવારે ૧૦-૧૨
➡️ Post Date: 280426
રાજકોટ (કોઠારીયા): ઓફિસ કામ માટે છોકરીની જરૂર છે.
राजकोट (कोठारिया): ऑफिस काम के लिए लड़की की जरूरत है।
Rajkot (Kothariya): Girl required for office work.
➡️ કામની વિગત: ઓફિસ વર્ક
➡️ અન્ય વિગત: પાર્ટી છે
➡️ સરનામું: કોઠારીયા, રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 280426
રાજકોટ: કન્સ્ટ્રકશન ક્રેનના માસ્ક પર કલર કામ આપવાનું છે.
राजकोट: कंस्ट्रक्शन क्रेन के मास्क पर कलर का काम देना है।
Rajkot: Construction crane mask painting work to be given to karigar.
➡️ Job Code: 280401
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (કલર કામ)
➡️ કામની વિગત: કન્સ્ટ્રકશન ક્રેનના માસ્ક પર કલર કરવાનું કામ આપવાનું છે
➡️ અન્ય વિગત: કામ તાત્કાલિક (Emergency) કરવાનું રહેશે
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 280426
અમદાવાદ: ૪ ફ્લેટમાં કલર કામ આપવાનું છે.
अहमदाबाद: ૪ फ्लैट में कलर का काम देना है।
Ahmedabad: Colour work for 4 flats to be given to karigar.
➡️ Job Code: 280405
➡️ પેટા/પાર્ટી : પેટા (કલર કામ)
➡️ કામની વિગત: ૪ ફ્લેટમાં કલર કરવાનું કામ આપવાનું છે (માત્ર અમદાવાદના વેન્ડર જ સંપર્ક કરે)
➡️ સરનામું: ઝુંડાલ લોકેશન, અમદાવાદ
➡️ Post Date: 280426
રાજકોટ: બહારનું પ્લાસ્ટર કામ આપવાનું છે.
राजकोट: बाहर का प्लास्टर काम देना है।
Rajkot: External plaster work to be given to karigar.
➡️ Job Code: 280404
➡️ પેટા/પાર્ટી : પેટા (પ્લાસ્ટર કામ)
➡️ કામની વિગત: મકાનનું બહારનું પ્લાસ્ટર કામ આપવાનું છે
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 280426
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.