અમદાવાદ : ઓફિસ બોયની જરૂર છે.
अहमदाबाद : ऑफिस बॉय की जरूरत है।
Ahmedabad : Office boy required.
➡️ કામની વિગત: હોમ/ઓફિસ કામ માટે ઓફિસ બોય
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: બપોરે 4 થી 6
➡️ Post Date: 070826
રાજકોટ (મેટ્રોડા) : દીપેશ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોર રૂમ માટે છોકરાઓની (Boys) જરૂર છે.
राजकोट (मेट्रोडा) : दीपेश इंडस्ट्रीज में स्टोर रूम के लिए लड़कों (Boys) की जरूरत है।
Rajkot (Metoda) : Boys required for Store Room at Dipesh Industries.
➡️ કામની વિગત: મેટ્રોડા (રાજકોટ) સ્થિત દીપેશ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં સ્ટોર રૂમના કામકાજ માટે છોકરાઓની જરૂર છે.
➡️ કંપનીનું નામ: દીપેશ ઇન્ડસ્ટ્રીઝ
➡️ સરનામું: મેટ્રોડા, રાજકોટ :
➡️ Post Date: 250726
રાજકોટ : સ્ટોર અને ઓફિસ માટે ઓફિસ બોય / હેલ્પરની માસિક પગારથી જરૂર છે.
राजकोट : स्टोर और ऑफिस के लिए ऑफिस बॉय / हेल्पर की मासिक वेतन पर जरूरत है।
Rajkot : Store and office helper / office boy required on a monthly salary.
➡️ કામની વિગત: સ્ટોર અને ઓફિસના કામકાજ માટે હેલ્પર (ઓફિસ બોય) ની જરૂર છે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 130726
રાજકોટ : ઓફિસ બોય (Office Boy) ની માસિક પગારથી જરૂર છે.
राजकोट : ऑफिस बॉय (Office Boy) की मासिक वेतन पर जरूरत है।
Rajkot : Office boy required on a monthly salary.
➡️ કામની વિગત: ઓફિસના કામ માટે ૧૨ પાસ અને ટુ-વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ભાઈની જરૂર છે. કામનો અનુભવ ના હોય તો પણ ચાલશે, કંપની દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 090726
સુરત : ડિલિવરી માટે માણસની માસિક પગારથી તાત્કાલિક જરૂર છે.
सूरत : डिलीवरी के लिए आदमी की मासिक वेतन पर तुरंत जरूरत है।
Surat : Delivery boy required urgently on a monthly salary (Two-wheeler license mandatory).
➡️ કામની વિગત: સુરતમાં પાર્સલ/સામાનની ડિલિવરી કરવા માટે અનુભવી માણસની તાત્કાલિક જરૂર છે. ઉમેદવાર પાસે પોતાનું ટૂ-વ્હીલર અને ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે.
➡️ કામનો સમય: સવારે ૦૮:૩૦ થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી (દર રવિવારે રજા રહેશે. પરંતુ કોઈક વાર અર્જન્ટ ડિલિવરી હોય તો રવિવારે પણ કામ પર આવવાનું રહેશે).
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન (અર્જન્ટ જરૂરિયાત છે)
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 290626
રાજકોટ (ભક્તિનગર) : પાર્સલ પેકિંગ માટે ૧ છોકરાની માસિક પગારથી જરૂર છે.
राजकोट (भक्तिनगर) : पार्सल पैकिंग के लिए 1 लड़के की मासिक वेतन पर जरूरत है।
Rajkot (Bhaktinagar) : 1 Boy required for parcel packing work on a monthly salary.
➡️ કામની વિગત: રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં દુકાન/ઓફિસ માટે પાર્સલ પેકિંગનું કામ કરી શકે તેવા ૧ છોકરાની જરૂર છે.
➡️ કામનો સમય: સવારે ૦૯:૦0 થી સાંજના ૦૬:૩0 સુધી (૧ કલાક જમવાની રિસેસ)
➡️ પગાર ધોરણ: ₹૮,૦00 થી ₹૧૦,૦00 (સ્ટાર્ટિંગ પગાર)
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ :
➡️ Post Date: 270626
રાજકોટ (આજી GIDC) : ફેક્ટરીના સામાન્ય કામ માટે ૩ છોકરાઓ (Boys) ની જરૂર છે.
राजकोट (आजी GIDC) : फैक्ट्री के सामान्य काम के लिए 3 लड़कों (Boys) की जरूरत है.
Rajkot (Aji GIDC) : 3 Boys required for normal factory work (Unique Enterprises).
➡️ કંપનીનું નામ: Unique Enterprises
➡️ કામની વિગત: ફેક્ટરીની અંદર સામાન્ય કામકાજ (Normal Work) માટે ૩ છોકરાઓની જરૂર છે. આમાં વજન ઊંચકવાનું (Loading) કામ નથી.
➡️ અનુભવ: બિન-અનુભવી (Fresher) પણ ચાલશે.
➡️ પગાર ધોરણ: ₹૯,૦૦૦ થી ₹૧૫,૦૦૦/-
➡️ સરનામું: આજી GIDC, રાજકોટ :
➡️ Post Date: 260626
વડોદરા : હોટેલ માટે કિચન હેલ્પર અને સર્વિસ બોયની માસિક પગારથી જરૂર છે (રહેવા-જમવા સાથે).
वडोदरा : होटल के लिए किचन हेल्पर और सर्विस बॉय की मासिक वेतन पर जरूरत है (रहने-खाने के साथ)।
Vadodara : Kitchen Helper and Service Boy required for a hotel on monthly salary (With food & accommodation).
➡️ કામની વિગત: વડોદરામાં હોટેલ/રેસ્ટોરન્ટના કામ માટે કિચન હેલ્પર (Kitchen Helper) અને સર્વિસ બોય (Service Boy) ની તાત્કાલિક જરૂર છે.
➡️ પગાર અને સુવિધાઓ: ₹૧૨,૦૦૦ થી ₹૧૩,૦૦૦ માસિક પગાર + રહેવા તેમજ જમવાની સગવડ સાથે આપવામાં આવશે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: વડોદરા :
➡️ Post Date: 230626
રાજકોટ : ઓફિસ અને સ્ટોર હેલ્પર / ઓફિસ આસિસ્ટન્સની માસિક પગારથી જરૂર છે.
राजकोट : ऑफिस और स्टोर हेल्पर / ऑफिस असिस्टेंस की मासिक वेतन पर जरूरत है।
Rajkot : Store Helper & Office Assistance / Office boy required on monthly salary.
➡️ કામની વિગત: રાજકોટમાં 'એસ ઈ કોર્પોરેશન' (S E CORPORATION) માં ઓફિસ બોય, સ્ટોર હેલ્પર અને ઓફિસ આસિસ્ટન્સ (Store Helper & Office Assistance) તરીકે કામ કરી શકે તેવા માણસની માસિક પગારથી જરૂર છે.
➡️ સરનામું: ૭૨૯-આર.કે. એમ્પાયર, માવડી સર્કલ પાસે, ૧૫૦ ફીટ રિંગ રોડ, રાજકોટ :
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 190626
રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભુજ : પાર્સલ ડિલિવરી બોય માટે માણસો જોઈએ છે.
राजकोट, जामनगर, जूनागढ़, मोरबी, भुज : पार्सल डिलीवरी बॉय के लिए लोगों की जरूरत है।
Rajkot, Jamnagar, Junagadh, Morbi, Bhuj : Delivery Boys required for parcel delivery.
➡️ કામની વિગત: જે તે શહેરમાં પાર્સલ ડિલિવરી કરવાનું કામ કરવાનું રહેશે. જેટલા વધારે પાર્સલ ડિલિવરી કરશો એટલી વધારે કમાણી થશે.
➡️ પગાર/હાજરી: રોજ Rs. ૧૨૦૦ થી Rs. ૧૫૦૦ સુધી કમાઈ શકો છો (પગાર દર અઠવાડિયે ચૂકવવામાં આવશે).
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભુજ :
➡️ Post Date: 030626
રાજકોટ (માલધારી ફાટક): વેલ્ડર અને ઓફિસ બોયની જરૂર છે.
राजकोट (मालधारी फाटक): वेल्डर और ऑफिस बॉय की जरूरत है।
Rajkot (Maldhari Fatak): Welder and Office Boy required.
➡️ કામની વિગત: વેલ્ડિંગ અને ઓફિસ વર્ક
➡️ સરનામું: માલધારી ફાટક પાસે, રાજકોટ
➡️ Post Date: 240426
મોરબી: વીજ બિલના કામ માટે છોકરાઓ જોઈએ છે.
मोरबी: बिजली बिल के काम के लिए लड़के चाहिए।
Morbi: Boys required for electricity bill related work.
➡️ કામની વિગત: વીજ બિલ કામકાજ
➡️ સરનામું: મોરબી
➡️ Post Date: 200326
રાજકોટ: હાજી ડેમ પાસે ઓફિસ બોય અને લેથ મશીન માટે માણસો જોઈએ છે.
राजकोट: हाजी डेम के पास ऑफिस बॉय और लेथ मशीन के लिए मैन चाहिए।
Rajkot: Office boy and man for lathe machine required near Haji Dam.
➡️ કામની વિગત: ઓફિસ બોય, લેથ મશીન ઓપરેટર, મશીન ફિટિંગ
➡️ સરનામું: હાજી ડેમ પાછળ, રામવન પાસે
➡️ Post Date: 060326
રાજકોટ : પેકિંગ અને ડિસ્પેચ કામ માટે છોકરા જોઈએ છે.
राजકોટ : पेकिंग और डिस्पैच काम के लिए लड़कों की जरूरत है।
Rajkot : Boys required for packing and dispatch work.
➡️ કામની વિગત: પેકિંગ અને ડિસ્પેચ
➡️ માણસો સંખ્યા: 5
➡️ કંપની નામ: Dikay Hardware Industries Pvt. Ltd.
➡️ સરનામું: શિવ હોટલ પાસે, કોઠારીયા, ગોંડલ રોડ, રાજકોટ
રાજકોટ : વેલ્ડર અને ઓફિસબોય જોઈએ છે.
राजकोट : वेल्डर और ऑफिसबॉय की जरूरत है।
Rajkot : Welder and office boy required.
➡️ કામની વિગત: વેલ્ડર અને ઓફિસબોય
➡️ સરનામું: માલધારી ફાટક, રાજકોટ
રાજકોટ : વેલ્ડર, લેથ મશીન અને મશીન ફિટિંગ માટે કારીગર તેમજ ઓફિસ બોય જોઈએ છે.
राजकोट : वेल्डर, लेथ मशीन और मशीन फिटिंग के लिए कारीगर और ऑफिस बॉय की जरूरत है।
Rajkot : Karigar required for welder, lathe machine, machine fitting and office boy.
➡️ કામની વિગત: વેલ્ડર, લેથ મશીન, મશીન ફિટિંગ અને ઓફિસ બોય
➡️ સરનામું: આજી ડેમ પાછળ, રામવણ પાસે, રાજકોટ
રાજકોટ : જનરલ કામ માટે છોકરા-છોકરીઓ જોઈએ છે.
राजकोट : जनरल काम के लिए लड़के-लड़कियों की जरूरत है।
Rajkot : Boys and girls required for general work.
➡️ કામની વિગત: પેકિંગ/જનરલ કામ (લોડિંગ કામ નથી)
➡️ માણસો સંખ્યા: 3
➡️ પગાર/હાજરી: Rs. 9000 થી Rs. 15000
➡️ કંપની નામ: યુનિક એન્ટરપ્રાઈઝ
➡️ સરનામું: આજી GIDC, રાજકોટ
રાજકોટ: હોસ્ટેલ માટે વાસણ અને સાફ સફાઈ કરવા માટે છોકરાની જરૂર છે.
राजकोट: हॉस्टल के लिए बर्तन और साफ सफाई के लिए लड़के की जरूरत है।
Rajkot: Boy required for cleaning and vessel washing in hostel.
➡️ કામ વિગત: વાસણ અને સાફ સફાઈ
➡️ માણસો સંખ્યા: છોકરાની જરૂર છે
➡️ સરનામું: નેહરુ નગર 80 ફૂટ રોડ, આહીર ચોક, રાજકોટ
રાજકોટ: વેલ્ડર, હેલ્પર અને ઓફિસબોય જોઈએ છે
राजकोट: वेल्डर, हेल्पर और ऑफिसबॉय चाहिए
Rajkot: Welder, helper and office boy required
➡️ કામ ની વધુ વિગત: વેલ્ડર, હેલ્પર અને ઓફિસબોય
➡️ સરનામું: માલધારી ફાટક
રાજકોટ: ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં કામ કરી શકે તેવા છોકરા અને છોકરીની જરૂર છે.
राजकोट: फन ब्लास्ट गेम ज़ोन में काम करने वाले लड़के और लड़कियों की ज़रूरत है।
Rajkot: Boys and girls who can work in Fun Blast Game Zone are needed.
➡️ કામનો સમય: 12 કલાક (11 થી 11).
➡️ પગાર/હાજરી: Rs. 16,000.
➡️ સરનામું: મટુકી રેસ્ટોરન્ટની પાછળ, કાલાવડ રોડ.
➡️ કોન્ટેક્ટ: 9979173000
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.