અમદાવાદ : સીસીટીવી ટેકનિશિયનની જરૂર છે.
अहमदाबाद : सीसीटीवी टेक्नीशियन की जरूरत है।
Ahmedabad : CCTV technician required.
➡️ કામની વિગત: સીસીટીવી કેમેરાનું કામ (હાજરી પર)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 140826
રાજકોટ : CCTV કેમેરાનું કામ પેટામાં આપવાનું છે.
राजकोट : CCTV कैमरा का काम पेटे पर देना है।
Rajkot : CCTV camera work to be given on sub-contract (peta).
➡️ Job Code: 050851
➡️ પેટા/પાર્ટી : પેટા (CCTV કેમેરા કામ)
➡️ કામની વિગત: CCTV કેમેરાનું કામ પેટામાં આપવાનું છે
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 050826
પગારદાર / કામની વિગત: Technician
મારે: ફ્રીલાન્સ કામ માટે પગારદાર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
CCtV feeting Installations, Time Attendance Feeting Access Control Fetting, Boom Barrier installation Digital Motor Stater Control Panel Wiring Fitting Installation
Post date : 290726
જૂનાગઢ : વાયરમેન, ઇલેક્ટ્રિક ટેક્નિશિયન અને હેલ્પરની હાજરી ઉપર જરૂર છે.
जूनागढ़ : वायरमैन, इलेक्ट्रिक तकनीशियन और हेल्पर की हाजिरी पर जरूरत है।
Junagadh : Wireman, Electric Technician, and Helper required on daily wages.
➡️ કામની વિગત: જૂનાગઢમાં CCTV કેમેરાના કામ માટે હેલ્પર તેમજ વાયરિંગ અને ફીટિંગના કામ માટે માણસોની જરૂર છે. બિનઅનુભવી પણ ચાલશે. જૂનાગઢના સ્થાનિક લોકોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
➡️ સરનામું: જૂનાગઢ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 210726
રાજકોટ : સીસીટીવી (CCTV) કેમેરાના કામ માટે ટેકનિશિયનની માસિક પગારથી જરૂર છે.
राजकोट : सीसीटीवी (CCTV) कैमरा के काम के लिए टेक्नीशियन की मासिक वेतन पर जरूरत है।
Rajkot : CCTV camera technicians required on a monthly salary.
➡️ કામની વિગત: સીસીટીવી કેમેરા ફિટિંગ અને સર્વિસિંગના કામ માટે ૨ ટેકનિશિયન (અનુભવી અથવા બિન-અનુભવી) ની જરૂર છે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 170726
રાજકોટ : કોમ્પ્યુટર શોરૂમમાં હાર્ડવેર અને સીસીટીવી (CCTV) ના કામ માટે પુરુષ ઉમેદવારોની માસિક પગારથી જરૂર છે.
राजकोट : कंप्यूटर शोरूम में हार्डवेयर और सीसीटीवी (CCTV) के काम के लिए पुरुष उम्मीदवारों की मासिक वेतन पर जरूरत है।
Rajkot : Male candidates (Fresher/Experienced) required for computer hardware and CCTV work at a showroom on a monthly salary.
➡️ કામની વિગત: કોમ્પ્યુટર શોરૂમમાં ફૂલ ડે કામ કરવા માટે ફ્રેશર અથવા અનુભવી પુરુષ ઉમેદવારોની જરૂર છે. મુખ્ય કામ કોમ્પ્યુટર હાર્ડવેર અને સીસીટીવી કેમેરાનું રહેશે.
➡️ લાયકાત: ગ્રેજ્યુએશન (Graduation)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 110726
રાજકોટ : સીસીટીવી અને ઇલેક્ટ્રિક ટેકનિશિયનની હાજરી (રોજિંદા વેતન) ઉપર જરૂર છે.
राजकोट : सीसीटीवी और इलेक्ट्रिक तकनीशियन की हाजिरी (दैनिक मजदूरी) पर जरूरत है।
Rajkot : CCTV and electric technician required on daily wages.
➡️ કામની વિગત: ડિજિટલ સ્ટાર્ટર ફિટિંગ, વોટર લેવલ કંટ્રોલ ફિટિંગ, CCTV કેમેરા ફિટિંગ-રિપેરિંગ, VDP ફિટિંગ અને ડિજિટલ ડોર એક્સેસ લોક ફિટિંગનું કામ કરી શકે તેવા કારીગરની જરૂર છે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 100726
રાજકોટ : સીસીટીવી (CCTV) કેમેરાના કામ માટે હેલ્પરની માસિક પગારથી જરૂર છે.
राजकोट : सीसीटीवी (CCTV) कैमरा के काम के लिए हेल्પર की मासिक वेतन पर जरूरत है।
Rajkot : Helper required on a monthly salary for CCTV camera installation work.
➡️ કામની વિગત: સીસીટીવી કેમેરાના કામ માટે હેલ્પરની જરૂર છે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 090726
રાજકોટ : સીસીટીવી કેમેરાના કામ માટે ટેકનિશિયનની માસિક પગારથી જરૂર છે.
राजकोट : सीसीटीवी कैमरा के काम के लिए तकनीशियन की मासिक वेतन पर जरूरत है।
Rajkot : Technician required on a monthly salary for CCTV camera work.
➡️ કામની વિગત: સીસીટીવી કેમેરા માટે અનુભવી અથવા બિનઅનુભવી ટેકનિશિયન તરીકે કામ કરી શકે તેવા માણસોની જરૂર છે.
➡️ માણસો સંખ્યા: ૨ ટેકનિશિયન
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન.
➡️ Post Date: 060726
રાજકોટ : સીસીટીવી (CCTV) કેમેરાના કામ માટે હેલ્પરની હાજરી ઉપર જરૂર છે.
राजकोट : सीसीटीवी (CCTV) कैमरा के काम के लिए हेल्पर की हाजिरी पर जरूरत है।
Rajkot : Helpers required on daily wages for CCTV camera installation work.
➡️ કામની વિગત: રાજકોટમાં સીસીટીવી કેમેરા ફિટિંગ અને વાયરિંગના કામમાં મદદ કરી શકે તેવા હેલ્પરોની હાજરીથી જરૂર છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 010726
રાજકોટ : સીસીટીવી (CCTV) કેમેરાના કામ માટે અનુભવી અથવા બિનઅનુભવી ૨ ટેકનિશિયનની માસિક પગારથી જરૂર છે.
राजकोट : सीसीटीवी (CCTV) कैमरा के काम के लिए अनुभवी या बिनअनुभवी २ टेक्नीशियन की मासिक वेतन पर जरूरत है。
Rajkot : 2 CCTV Camera Technicians (Experienced or Fresher) required on a monthly salary.
➡️ કામની વિગત: રાજકોટમાં સીસીટીવી કેમેરા ફિટિંગ અને સર્વિસના કામ માટે અનુભવી અથવા બિનઅનુભવી (ફ્રેશર) હોય તેવા ૨ ટેકનિશિયનની માસિક પગારથી જરૂર છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 010726
રાજકોટ : સીસીટીવી (CCTV) કેમેરાના કામ માટે હેલ્પરની હાજરી ઉપર જરૂર છે.
राजकोट : सीसीटीवी (CCTV) कैमरा के काम के लिए हेल्पर की हाजिरी पर जरूरत है.
Rajkot : Helper required on daily wages for CCTV camera work.
➡️ કામની વિગત: રાજકોટમાં સીસીટીવી કેમેરા ફિટિંગ અને વાયરિંગના કામ માટે હેલ્પરની હાજરીથી જરૂર છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 260626
અમદાવાદ: ટેકનિકલ એન્જિનિયર તરીકે કામ કરવા માટે માણસની જરૂર છે.
अहमदाबाद: टेक्निकल इंजीनियर के रूप में काम करने के लिए Man की जरूरत है।
Ahmedabad: Man required to work as technical engineer.
➡️ કામની વિગત: CCTV, હોમ ઓટોમેશન, હોમ થિયેટર, ફાઇબર ઓપ્ટિક્સ, EPBAX અને એક્સેસ સિસ્ટમનું કામ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 130426
અમદાવાદ: માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરવા માટે માણસોની જરૂર છે.
अहमदाबाद: मार्केटिंग एग्जीक्यूटिव के रूप में काम करने के लिए Man की जरूरत है।
Ahmedabad: Man required to work as marketing executive.
➡️ કામની વિગત: CCTV કેમેરા અને રોડ સેફ્ટી સિસ્ટમનું માર્કેટિંગ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 130426
રાજકોટ: નાના મૌવા મેઈન રોડ પર દુકાન ભાડે આપવાની છે.
राजकोट: नाना मउवा मेन रोड पर दुकान किराए पर देनी है।
Rajkot: Shop available for rent at Nana Mauva main road, Rajkot.
➡️ વિગત: ૨૬૦ સ્ક્વેર ફૂટ (ગ્રાઉન્ડ ફ્લોર)
➡️ સુવિધા: બેઝમેન્ટ પાર્કિંગ, CCTV, સિક્યુરિટી, લિફ્ટ, ફાયર સેફ્ટી, એટેચ ટોયલેટ
➡️ સરનામું: રોયલ પોઈન્ટ-૦૭, ફૂલવાડી ચોક, નાના મૌવા રોડ, રાજકોટ
➡️ Post Date: 060426
રાજકોટ: CCTV કેમેરા રિપેરિંગ અને મેઇન્ટેનન્સ માટે વ્યક્તિ જોઈએ છે
राजकोट: सीसीटीवी कैमरा रिपेयरिंग और मेंटेनेंस के लिए व्यक्ति चाहिए
Rajkot: Person required for CCTV camera maintenance and repairing
➡️ કામ ની વધુ વિગત: CCTV કેમેરા રિપેરિંગ અને મેઇન્ટેનન્સ
➡️ અન્ય વિગત: 4 કેમેરા છે, બહુ મોટું કામ નથી, પાર્ટી છે.
➡️ Job Code: 28122
પગારદાર / કામની વિગત: Electrician and fresher, helper
મારે: ફ્રીલાન્સ કામ માટે પગારદાર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
I want electrician
Cctv technician
And any fresher, helper
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.