રાજકોટ (કોઠારીયા) : CNC સેટિંગ અને પ્રોગ્રામિંગ માટે માણસની જરૂર છે.
राजकोट (कोठारिया) : CNC सेटिंग और प्रोग्रामिंग के लिए आदमी की जरूरत है।
Rajkot (Kothariya) : Man required for CNC setting and programming.
➡️ કામની વિગત: CNC મશીન સેટિંગ અને પ્રોગ્રામિંગ કરી શકે તેવો માણસ
➡️ સરનામું: કોઠારીયા ચોકડી પાસે, રાજકોટ :
➡️ Post Date: 140826
અમદાવાદ : CNC મશીન ઓપરેટર માટે કારીગરની જરૂર છે.
अहमदाबाद : CNC मशीन ऑपरेटर के लिए कारीगर की जरूरत है।
Ahmedabad : CNC machine operator required.
➡️ કામની વિગત: CNC મશીન ઓપરેટર (હાજરી પર)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: બપોરે 4 થી 6
➡️ Post Date: 080826
Work detail: Field service engineer
I need: Karigar needed on daily basis.
Call time: Whole Day
Require Field service engineer
Contact on
Rajkot
we require Diploma/Degree Electrical/Electronic/Mechatronics engineer for Siemens CNC Controller Servo motor Servo drives , minimum 1 year experience of machine tools ,or maintenance
Post date : 280726
રાજકોટ : સીએનસી રાઉટર મશીનમાં પેનાસોનિક એસી સર્વો મોટર અને ડ્રાઇવ રિપેરિંગ કરવા માટે કારીગરની જરૂર છે.
राजकोट : सीएनसी राउटर मशीन में पैनासोनिक एसी सर्वो मोटर और ड्राइव रिपेयरिंग करने के लिए कारीगर की जरूरत है।
Rajkot : Technician required for Panasonic AC servo motor and drive repairing in CNC router machine.
➡️ Job Code: 140702
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (કામ આપવાનું છે)
➡️ કામની વિગત: સીએનસી રાઉટર મશીનમાં પ્રોબ્લેમ છે, જેમાં પેનાસોનિક એસી સર્વો મોટર અથવા ડ્રાઇવમાં ૧૪.૦ ની એરર (14.0 error) આવે છે. મોટર અને ડ્રાઇવ બંનેમાંથી જેમાં પણ પ્રોબ્લેમ હોય તે રિપેરિંગ કરવાનું છે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 140726
રાજકોટ : ફિલ્ડ સેલ્સ માર્કેટિંગ એન્જિનિયરની માસિક પગારથી જરૂર છે.
राजकोट : फील्ड सेल्स मार्केटिंग इंजीनियर की मासिक वेतन पर जरूरत है।
Rajkot : Field Sales Marketing Engineer required on a monthly salary.
➡️ કામની વિગત: CNC/VMC મશીન ટૂલ્સનું ટેકનિકલ નોલેજ ધરાવતા અને ફિલ્ડ સેલ્સ માટે ટ્રાવેલિંગ કરી શકે તેવા માર્કેટિંગ એન્જિનિયરની જરૂર છે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 060726
અમદાવાદ : અમદાવાદમાં ડિપ્લોમા અથવા ડિગ્રી કરેલા ફિલ્ડ સર્વિસ એન્જિનિયર જોઈએ છે.
अहमदाबाद : अहमदाबाद में डिप्लोमा या डिग्री किए हुए फील्ड सर्विस इंजीनियर चाहिए।
Ahmedabad : Diploma/Degree Field Service Engineer required in Ahmedabad.
➡️ કામની વિગત: Siemens CNC Controller, Servo motor અને Servo drives માટે સર્વિસ અને મેઇન્ટેનન્સનું કામ કરવાનું રહેશે.
➡️ જરૂરી આવડત/સ્કીલ: Electrical/Electronic/Mechatronics engineer
➡️ જરૂરી અનુભવ: મશીન ટુલ્સ અથવા મેઇન્ટેનન્સનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ
➡️ સરનામું: અમદાવાદ
➡️ Post Date: 200526
વાવડી : ઓફિસ અને બહારના કામ માટે હેલ્પર જોઈએ છે.
वावड़ी : ऑफिस और बाहरी काम के लिए हेल्पर की जरूरत है।
Vavdi : Helper required for office and outdoor work.
➡️ કામની વિગત: ઓફિસ વર્ક, બેંકમાં ચેક નાખવા અને CNC ટુલ્સ લાવવાનું કામ
➡️ પગાર/હાજરી: Rs. 15000 થી Rs. 18000 (મહીને)
➡️ સરનામું: વાવડી, રાજકોટ
➡️ કોલનો સમય: સવારે 10-12
➡️ Post Date: 050526
અમદાવાદ/રાજકોટ: ફીલ્ડ સર્વિસ એન્જિનિયર તરીકે કામ કરવા માટે માણસો જોઈએ છે.
अहमदाबाद/राजकोट: फील्ड सर्विस इंजीनियर के रूप में काम करने के लिए Man चाहिए।
Ahmedabad/Rajkot: Man required to work as Field service engineer.
➡️ કામની વિગત: Siemens CNC કંટ્રોલર, સર્વો મોટર અને ડ્રાઇવ્સનું સર્વિસ કામ
➡️ જરૂરી લાયકાત: ડિપ્લોમા/ડિગ્રી (ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/મેકાટ્રોનિક્સ)
➡️ જરૂરી અનુભવ: મશીન ટુલ્સ અથવા મેન્ટેનન્સમાં ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 100426
અમદાવાદ : ફિલ્ડ સર્વિસ એન્જિનિયરની જરૂર છે.
अहमदाबाद : फील्ड सर्विस इंजीनियर की जरूरत है।
Ahmedabad : Man required for field service engineer.
➡️ કામની વિગત: Siemens CNC કંટ્રોલર, સર્વો મોટર અને સર્વો ડ્રાઇવ્સનું કામ કરવાનું રહેશે
➡️ જરૂરી આવડત/સ્કીલ: ડિપ્લોમા/ડીગ્રી ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા મેકાટ્રોનિક્સ એન્જિનિયર
➡️ જરૂરી અનુભવ: મશીન ટુલ્સ અથવા મેન્ટેનન્સમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ
➡️ પગાર/હાજરી: મહીને પગાર ઉપર
➡️ સરનામું: અમદાવાદ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 200226
રાજકોટ : CNC વુડન રાઉટર ઓપરેટર અને હેલ્પરની જરૂર છે.
राजकोट : CNC वुडन राउटर ऑपरेटर और हेल्पर की जरूरत है।
Rajkot : CNC wooden router operator and helper required.
➡️ કામની વિગત: CNC વુડન રાઉટર ઓપરેટિંગ અને હેલ્પર કામ
➡️ જરૂરી અનુભવ: ફ્રેશર હશે તો પણ ચાલશે (CNC ન ફાવતું હોય તો પણ ચાલશે)
➡️ કંપની નામ: કલા સી. એન. સી.
➡️ સરનામું: રાજકોટ
પગારદાર / કામની વિગત: QUALITY ASSISTANT
મારે: ઓફિસ ના કામ માટે પગારદાર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
QUALITY ASSISTANT (QC)
CNC / VMC machining parts ની quality checking માટે QC Assistant જોઈએ છે.
• In-process & final inspection
• Vernier, Micrometer, Height Gauge જેવા measuring instruments નો ઉપયોગ
• Drawing મુજબ inspection & report તૈયાર કરવી
• Rejection control અને production સાથે coordination
• 1–3 વર્ષનો machining line experience આવશ્યક
• Whole day duty
? Location: Rajkot
? Contact: 98250
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.