"contractor" ke liye results neeche diye gaye hain.
Search Results-Latest Jobs
K
Karigar Zone
Rajkot, Gujarat
·Yesterday
રાજકોટ : એ.સી. (AC) રીપેરીંગ કામ માટે કારીગર/ટેકનિશિયનની જરૂર છે.
राजकोट : एसी (AC) रिपेयरिंग काम के लिए कारीगर/टेक्नीशियन की जरूरत है।
Rajkot : Technician / Karigar required for AC repair work.
➡️ Job Code: 290801
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (ઘરનું કામ - ઓનર)
➡️ કામની વિગત: ઘર માટે એ.સી. રીપેરીંગ કામ કરવાનું છે (એ.સી. કારીગર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 290826
સુરત (મોટા વરાછા) : ઓફિસ ફર્નિચર કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
सूरत (मोटा वराछा) : ऑफिस फर्नीचर काम के लिए ठेकेदार को काम देना है।
Surat (Mota Varachha) : Work to be given to contractor for office furniture work.
➡️ Job Code: 280801
➡️ પેટા/પાર્ટી : પેટા (ઓફિસ ફર્નિચર કામ)
➡️ કામની વિગત: મોટા વરાછામાં ઓફિસનું મોટું ફર્નિચર કામ ભાવથી આપવાનું છે (કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે - તાત્કાલિક સંપર્ક કરવો)
➡️ સંપર્ક વ્યક્તિ: વિપુલભાઈ
➡️ સરનામું: મોટા વરાછા, સુરત :
➡️ Post Date: 280826
બાબરા (અમરેલી) : આંગણવાડી કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
बाबरा (अमरेली) : आंगनवाड़ी काम के लिए ठेकेदार को काम देना है।
Babra (Amreli) : Work to be given to contractor for Anganwadi work.
➡️ Job Code: 270801
➡️ પેટા/પાર્ટી : પેટા (આંગણવાડી કામ)
➡️ કામની વિગત: આંગણવાડી કામ માટે લેબર કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે
➡️ સરનામું: બાબરા :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 270826
અમદાવાદ (ગોતા) : કલરકામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
अहमदाबाद (गोटा) : कलर काम के लिए ठेकेदार को काम देना है।
Ahmedabad (Gota) : Work to be given to contractor for colour work.
➡️ Job Code: 260802
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (નવું ઘર - કલરકામ)
➡️ કામની વિગત: નવા ઘરના કલરકામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે
➡️ સરનામું: ગોતા, અમદાવાદ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 260826
અમદાવાદ (ગોતા) : POP કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
अहमदाबाद (गोटा) : POP काम के लिए ठेकेदार को काम देना है।
Ahmedabad (Gota) : Work to be given to contractor for POP work.
➡️ Job Code: 260803
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (નવું ઘર - POP કામ)
➡️ કામની વિગત: નવા ઘરના POP કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે
➡️ સરનામું: ગોતા, અમદાવાદ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 260826
અમદાવાદ (ગોતા) : ફર્નિચર કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
अहमदाबाद (गोटा) : फर्नीचर काम के लिए ठेकेदार को काम देना है।
Ahmedabad (Gota) : Work to be given to contractor for furniture work.
➡️ Job Code: 260804
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (નવું ઘર - ફર્નિચર કામ)
➡️ કામની વિગત: નવા ઘરના ફર્નિચર કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે
➡️ સરનામું: ગોતા, અમદાવાદ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 260826
વડોદરા : નિંદામણ (Weeding) કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
वडोदरा : खरपतवार/निंदाई (Weeding) काम के लिए ठेकेदार को काम देना है।
Vadodara : Work to be given to contractor for weeding work.
➡️ Job Code: 260801
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (નિંદામણ કામ)
➡️ કામની વિગત: વડોદરા શહેરમાં નિંદામણ (Weeding) કરવા માટે કોન્ટ્રાક્ટ આધારિત કામ આપવાનું છે
➡️ સરનામું: વડોદરા :
➡️ Post Date: 260826
સુરત : ફર્નિચર કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
सूरत : फर्नीचर काम के लिए ठेकेदार को काम देना है।
Surat : Work to be given to contractor for furniture work.
➡️ Job Code: 250801
➡️ પેટા/પાર્ટી : પેટા (ફર્નિચર કામ)
➡️ કામની વિગત: ફર્નિચરનું કામ ભાવથી આપવાનું છે (કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે)
➡️ સંપર્ક વ્યક્તિ: વિપુલભાઈ મિસ્ત્રી
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 250826
ગોધરા : એલ્યુમિનિયમ વિન્ડો ઇન્સ્ટોલેશન કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
गोधरा : एल्युमिनियम विंडो इंस्टॉलेशन काम के लिए ठेकेदार को काम देना है।
Godhra : Work to be given to contractor for aluminium window installation work.
➡️ Job Code: 240804
➡️ પેટા/પાર્ટી : પેટા (એલ્યુમિનિયમ વિન્ડો ઇન્સ્ટોલેશન કામ)
➡️ કામની વિગત: પ્રોજેક્ટ અને બંગલો માટે એલ્યુમિનિયમ વિન્ડો ઇન્સ્ટોલેશન કામ પેટા કોન્ટ્રાક્ટરને આપવાનું છે (અંદાજે 20,000 Sq Ft કામ - સ્ક્વેર ફીટ રેટ)
➡️ સરનામું: ગોધરા :
➡️ કોલનો સમય: બપોરે 4 થી 6
➡️ Post Date: 240826
વડોદરા : પાઇપ ફેબ્રિકેશન (ફાયર વર્ક) માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
वडोदरा : पाइप फैब्रिकेशन (फायर वर्क) के लिए ठेकेदार को काम देना है।
Vadodara : Work to be given to contractor for pipe fabrication (fire work).
➡️ Job Code: 240803
➡️ પેટા/પાર્ટી : પેટા (પાઇપ ફેબ્રિકેશન ટીમ)
➡️ કામની વિગત: ફાયર વર્ક માટે પાઇપ ફેબ્રિકેશન ટીમ / પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે
➡️ સરનામું: વડોદરા :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 240826
અમદાવાદ : વોશિંગ મશીન પથ્થર ફિટિંગ (કડિયા) કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
अहमदाबाद : वाशिंग मशीन पत्थर फिटिंग (चिनाई) काम के लिए ठेकेदार को काम देना है।
Ahmedabad : Work to be given to contractor for washing machine stone fitting work.
➡️ Job Code: 240802
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (પથ્થર ફિટિંગ કામ)
➡️ કામની વિગત: ઘર માટે વોશિંગ મશીન નીચે અને ઉપર પથ્થર ફિટિંગ કરવા માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: સવારે 10:00 થી 12:00
➡️ Post Date: 240826
પાલનપુર : ફર્નિચર કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
पालनपुर : फर्नीचर काम के लिए ठेकेदार को काम देना है।
Palanpur : Work to be given to contractor for furniture work.
➡️ Job Code: 240801
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (ઘરનું ફર્નિચર કામ)
➡️ કામની વિગત: ઘરના ફર્નિચર કામ માટે લેબર કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે
➡️ સરનામું: પાલનપુર :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 240826
બોટાદ : રોટલી અને બાજરાના રોટલા બનાવવા માટે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
बोटाद : रोटी और बाजरे का रोटला बनाने के लिए पेटा ठेकेदार को काम देना है।
Botad : Sub-contractor (peta) required for making roti and bajra rotla.
➡️ Job Code: 140801
➡️ પેટા/પાર્ટી : પેટા (રોટલી-રોટલા બનાવવાનું કામ)
➡️ કામની વિગત: રોટલી, બાજરાનો રોટલો, ભાખરી બનાવવાનું કામ (પૂરો કોન્ટ્રાક્ટ આપવાનો છે)
➡️ સરનામું: બોટાદ :
➡️ અન્ય વિગત: રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા ફ્રી
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 140826
અમદાવાદ : લેથ અને ડ્રિલ કામ માટે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
अहमदाबाद : लेथ और ड्रिल काम के लिए पेटा ठेकेदार को काम देना है।
Ahmedabad : Sub-contractor (peta) required for lathe and drill work.
➡️ પેટા/પાર્ટી : પેટા
➡️ કામની વિગત: લેથ અને ડ્રિલનું કામ (માઇક્રોમીટર સાઇઝ વાળા, પોતાનું સેટઅપ હોવું જોઈએ)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 140826
ખાવડા (ભુજ-કચ્છ) : સોલાર ઇન્સ્ટોલેશન માટે કોન્ટ્રાક્ટર / ટીમની જરૂર છે.
खावड़ा (भुज-कच्छ) : सोलर इंस्टॉल करने के लिए ठेकेदार / टीम की जरूरत है।
Khavda (Bhuj-Kutch) : Contractor / team required for solar installation.
➡️ કામની વિગત: સોલાર ઇન્સ્ટોલેશનનું કામ (કોઈ કોન્ટ્રાક્ટર પાસે સોલાર ઇન્સ્ટોલેશનની ટીમ હોય તો સંપર્ક કરવો - માસિક પગાર)
➡️ સરનામું: ખાવડા, ભુજ (કચ્છ) :
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 100826
બોટાદ : રોટલી બનાવવા માટે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
बोटाद : रोटी बनाने का कॉन्ट्रैक्ट देना है।
Botad : Sub-contractor (peta) required for making roti/rotla.
➡️ પેટા/પાર્ટી : પેટા
➡️ કામની વિગત: રોટલી, બાજરાનો રોટલો, ભાખરી અને સ્વામી રોટલી (બે પડ વાળી) બનાવવાનું કામ (રહેવા અને ખાવાની સગવડ ફ્રી)
➡️ સરનામું: બોટાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 100826
અમદાવાદ (બાકરોલ/ધામતવણ) : લેથ, એસેમ્બલી અને ડ્રિલિંગ કામ માટે ફુલ ટાઇમ કોન્ટ્રાક્ટરની જરૂર છે.
अहमदाबाद (बाकरोल/धामतवण) : लेथ, असेंबली और ड्रिलिंग काम के लिए फुल टाइम ठेकेदार की जरूरत है।
Ahmedabad (Bakrol/Dhamatvan) : Full-time contractor required for lathe, assembly, and drilling work.
➡️ કામની વિગત: લેથ, એસેમ્બલી અને ડ્રિલિંગનું કામ (ફુલ ટાઇમ કોન્ટ્રાક્ટર)
➡️ સરનામું: બાકરોલ / ધામતવણ, અમદાવાદ :
➡️ Post Date: 100826
અમદાવાદ : AC મિકેનિક (સબ કોન્ટ્રાક્ટર) ની જરૂર છે.
अहमदाबाद : AC मेकैनिक (सब कॉन्ट्रैक्टर) की जरूरत है।
Ahmedabad : Sub Contractor required for AC mechanic work.
➡️ Job Code: 010801
➡️ પેટા/પાર્ટી : કોન્ટ્રાક્ટર (AC મિકેનિક કામ)
➡️ કામની વિગત: Sr. Technician અને Jr. Technician (AC મિકેનિક)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 010826
રાજકોટ : લેથ મશીન અને ફિટિંગ કામ માટે પેટા કોન્ટ્રાક્ટરની જરૂર છે.
राजकोट : लेथ मशीन और फिटिंग काम के लिए सब कॉन्ट्रैक्टर की जरूरत है।
Rajkot : Sub Contractor required for lathe machine and fitting work.
➡️ Job Code: 020801
➡️ પેટા/પાર્ટી : કોન્ટ્રાક્ટર (લેથ મશીન કામ)
➡️ કામની વિગત: લેથ મશીન કામ અને ફિટિંગ કામ કરી શકે તેવા કારીગર અને હેલ્પર (પર પીસ રેટ ઉપર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 020826
જયપુર (રાજસ્થાન) : કન્સ્ટ્રક્શન (બાંધકામ) ના કામ માટે કોન્ટ્રાક્ટર/માણસોની હાજરી ઉપર જરૂર છે.
जयपुर (राजस्थान) : कंस्ट्रक्शन (भवन निर्माण) के काम के लिए सब-कॉन्ट्रेक्टर/मजदूरों की हाजिरी पर जरूरत है।
Jaipur (Rajasthan) : Workers/Contractor required for construction work on daily wages.
➡️ કામની વિગત: જયપુર (રાજસ્થાન) માં કન્સ્ટ્રક્શન સાઇટ પર બાંધકામનું કામ કરી શકે તેવા માણસોની હાજરીથી જરૂર છે. રોજનો પગાર દરોજ (Daily) મળી જશે.
➡️ સરનામું: જયપુર, રાજસ્થાન :
➡️ કોલનો સમય: સવારે ૧૦ થી ૧૨
➡️ Post Date: 170726
મોરબી (માળિયા) : મશીનરી ફિટિંગના કામ માટે ૨૦ થી ૩૦ કારીગરોની કોન્ટ્રાક્ટ અથવા પગારથી જરૂર છે.
मोरबी (मालिया) : मशीनरी फिटिंग के काम के लिए २० से ३0 कारीगरों की कॉन्ट्रैक्ट या वेतन पर जरूरत है।
Morbi (Maliya) : 20-30 Machinery Fitting Contractors/Workers required on contract or salary basis.
➡️ કામની વિગત: મોરબી માળિયા હાઇવે પર ફેક્ટરીમાં પ્લાન્ટ/મશીનરી ઇન્સ્ટોલેશન (Machinery Fitting) ના કામ માટે ૨૦ થી ૩૦ અનુભવી કારીગરોની તાત્કાલિક જરૂર છે. આ કામ ફિક્સ કોન્ટ્રાક્ટથી અથવા મંથલી સેલેરી બેઝ પર આપવામાં આવશે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: માળિયા, મોરબી :
➡️ Post Date: 290626
રાજકોટ : એન્જિનિયરિંગ કંપની માટે હેલ્પર, ફિટર અને સર્વિસ પર્સન પૂરા પાડી શકે તેવા લેબર કોન્ટ્રાક્ટર જોઈએ છે.
राजकोट : इंजीनियरिंग कंपनी के लिए हेल्पर, फिटर और सर्विस पर्सन उपलब्ध करा सके ऐसे लेबर ठेकेदार चाहिए।
Rajkot : Labor Contractor required to provide and manage manpower (Helper, Fitter, Service Person) for an engineering company.
➡️ Job Code: 12605
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (મેનપાવર સપ્લાય)
➡️ કામની વિગત: એન્જિનિયરિંગ લાઇન માટે હેલ્પર, ફિટર અને સર્વિસ પર્સન જેવા માણસો પૂરા પાડી શકે અને તેનું મેનેજમેન્ટ (પ્રબંધન) સંભાળી શકે તેવા લેબર કોન્ટ્રાક્ટરની જરૂર છે.
➡️ અન્ય વિગત: કંપની તરફથી માણસોને રહેવાની સગવડ આપવામાં આવશે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: રાજકોટ-મોરબી હાઇવે, રાજકોટ :
➡️ Post Date: 120626
120626Raj
પાળીયાદ રતનપર : ૧૯ વીઘા જમીન ભાગેથી (વાવવા) આપવાની હોવાથી ભાગીદાર / પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે.
पालियाद रतनपर : १९ बीघा जमीन हिस्सेदारी (बटाई) पर देने के लिए पेटा ठेकेदार/भागीदार चाहिए।
Paliyad Ratanpar : Sub contractor / Sharecropper required for 19 bigha farming land.
➡️ જમીનની વિગત: કુલ ૧૯ વીઘા જમીન છે, જેમાં પાણીની ફૂલ સગવડ છે અને ૨૪ કલાક લાઈટ ઉપલબ્ધ છે. જમીન ગામને અડીને જ (ગામટચ) આવેલી છે.
➡️ વધારાની સુવિધાઓ: રહેવા માટેની બધી જ સગવડ આપવામાં આવશે તથા રોજ સાંજે અડધો લીટર દૂધ ફ્રીમાં આપવામાં આવશે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: પાળીયાદ રતનપર :
➡️ Post Date: 050626
અમદાવાદ : અમદાવાદમાં સિલાઈ કામ આપવાનું છે, પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે.
Ahmedabad : Ahmedabad me silai ka kam dena hai, peta contractor chahiye.
Ahmedabad : Stitching work to be given to peta contractor in Ahmedabad.
➡️ Job Code: 180521
➡️ પેટા/પાર્ટી : પેટા (સિલાઈ કામ આપવાનું છે)
➡️ કામની વિગત: સિલાઈનું કામ પેટામાં આપવાનું હોવાથી પેટા કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવો.
➡️ સરનામું: અમદાવાદ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 180526
રાજકોટ: કડિયા અને કોન્ટ્રાક્ટરની જરૂર છે.
राजकोट: राजमिस्त्री और ठेकेदार की जरूरत है।
Rajkot: Mason and contractor required.
➡️ કામની વિગત: કડિયા કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજસમઢિયાળા, રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 270426
સુરત: સિલાઈ કામ માટે પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે.
सूरत: सिलाई काम के लिए पेटी कॉन्ट्रैक्टर चाहिए।
Surat: Sub-contractor required for stitching work.
➡️ Job Code: 010405
➡️ પેટા/પાર્ટી : પેટા (સિલાઈ)
➡️ કામની વિગત: સિલાઈ મશીન માટે કામ આપવાનું છે
➡️ સરનામું: C-44, શુભમ ઇન્ડસ્ટ્રી, સાનિયા ગામ, સુરત
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 010426
silai01
મોરબી: રમકડા બનાવતી કંપનીમાં લેબર અને લેબર કોન્ટ્રાક્ટર જોઈએ છે.
मोरबी: खिलौने बनाने वाली कंपनी में लेबर और लेबर कॉन्ट्रैक्टर चाहिए।
Morbi: Labour and labour contractor required for toy manufacturing company.
➡️ કામની વિગત: રમકડા બનાવવાનું લેબર કામ
➡️ અન્ય વિગત: રહેવા તેમજ જમવાની સગવડ કંપનીમાં જ મળશે, લેબર કોન્ટ્રાક્ટર પણ સંપર્ક કરી શકે છે
➡️ કંપની નામ: જોય વ્હીલ
➡️ સરનામું: દશામાં મંદિર સામે, વાવડી રોડ, મોરબી
➡️ Post Date: 300326
રાજકોટ : કાસ્ટિંગ ગ્રાઇન્ડિંગ કામ માટે કોન્ટ્રાક્ટર અથવા કારીગર જોઈએ છે.
राजकोट : कास्टिंग ग्राइंडिंग काम के लिए कॉन्ट्रैक्टर या कारीगर की जरूरत है।
Rajkot : Contractor or karigar required for casting grinding work.
➡️ કામની વિગત: કાસ્ટિંગ ગ્રાઇન્ડિંગ
➡️ સરનામું: લોઠડા, રાજકોટ
ચોટીલા : સ્પિનિંગ મિલમાં કામ કરવા માટે લેબર ઠેકેદાર જોઈએ છે.
चोटिला : स्पिनिंग मिल में काम करने के लिए लेबर ठेकेदार चाहिए।
Chotila : Labour contractor required for spinning mill work.
➡️ કામની વિગત: લેબર ઠેકેદાર (સ્પિનિંગ મિલ કામ)
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: ચોટીલા
➡️ અન્ય વિગત: સ્પિનિંગ મિલ્સમાં કામ કરી શકે તેવા માણસો જોઈએ છે
➡️ કોલનો સમય: સાંજે 4-6
રાજકોટ: એક્ઝિબિશન સ્ટોલ માટે પેટા કલર કામના કારીગર જોઈએ છે.
राजकोट: एक्जीबिशन स्टाल के लिए पेटा कलर काम के कारीगर की जरूरत है।
Rajkot: Sub contractor required for exhibition stall painting work.
➡️ કામ વિગત: એક્ઝિબિશન સ્ટોલ માટે કલર કામ
➡️ પેટા/પાર્ટી : પેટા (કલર કામ)
➡️ સરનામું: રાજકોટ
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.