રાજકોટ : સોલર કામ માટે વેલ્ડર કારીગરની જરૂર છે.
राजकोट : सोलर काम के लिए वेल्डर कारीगर की जरूरत है।
Rajkot : Welder required for solar work.
➡️ કામની વિગત: સોલર પ્રોજેક્ટ માટે વેલ્ડર કારીગર (ઉધડા/કોન્ટ્રાક્ટ માટે ફોન કરવો નહીં - હાજરી/પગાર પર કામ)
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 290826
સુરત (પીપલોદ) : સિવિલ સાઇટ પર સેન્ટિંગ / શટરિંગ કામ માટે કારીગર/મેનપાવરની જરૂર છે.
सूरत (पिपलोद) : सिविल साइट पर सेंटिंग / शटरिंग काम के लिए कारीगर/मैनपावर की जरूरत है।
Surat (Piplod) : Karigar / Centing Manpower required for Shuttering work on Civil Site.
➡️ કામની વિગત: બિલ્ડિંગ સિવિલ સાઇટ પર સેન્ટિંગ / શટરિંગ કામ (મેનપાવર)
➡️ અનુભવ: 5 વર્ષ
➡️ પગાર: કામ મુજબ (Work Pay)
➡️ સંપર્ક વ્યક્તિ: ઇરફાન
➡️ સરનામું: પીપલોદ, સુરત :
➡️ Post Date: 290826
રાજકોટ : એ.સી. (AC) રીપેરીંગ કામ માટે કારીગર/ટેકનિશિયનની જરૂર છે.
राजकोट : एसी (AC) रिपेयरिंग काम के लिए कारीगर/टेक्नीशियन की जरूरत है।
Rajkot : Technician / Karigar required for AC repair work.
➡️ Job Code: 290801
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (ઘરનું કામ - ઓનર)
➡️ કામની વિગત: ઘર માટે એ.સી. રીપેરીંગ કામ કરવાનું છે (એ.સી. કારીગર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 290826
રાજકોટ : ટાઇલ્સ ફિટિંગ કામ માટે કારીગરની જરૂર છે.
राजकोट : टाइल्स फिटिंग काम के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for tiles fitting work.
➡️ કામની વિગત: ટાઇલ્સ ફિટિંગ કામ (હાજરી પર - કાયમી કામ)
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 290826
રાજકોટ : ફેબ્રિકેશન કામ માટે કારીગરની જરૂર છે.
राजकोट : फैब्रिकेशन काम के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for fabrication work.
➡️ કામની વિગત: તમામ પ્રકારનું ફેબ્રિકેશન કામ (માસિક પગાર પર કારીગર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: સવારે 10:00 થી 12:00
➡️ Post Date: 280826
સુરત (મોટા વરાછા) : ઓફિસ ફર્નિચર કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
सूरत (मोटा वराछा) : ऑफिस फर्नीचर काम के लिए ठेकेदार को काम देना है।
Surat (Mota Varachha) : Work to be given to contractor for office furniture work.
➡️ Job Code: 280801
➡️ પેટા/પાર્ટી : પેટા (ઓફિસ ફર્નિચર કામ)
➡️ કામની વિગત: મોટા વરાછામાં ઓફિસનું મોટું ફર્નિચર કામ ભાવથી આપવાનું છે (કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે - તાત્કાલિક સંપર્ક કરવો)
➡️ સંપર્ક વ્યક્તિ: વિપુલભાઈ
➡️ સરનામું: મોટા વરાછા, સુરત :
➡️ Post Date: 280826
જામનગર : માલ (પાઇપ) ચડાવવા માટે મજૂરની જરૂર છે.
जामनगर : माल (पाइप) चढ़ाने/लोडिंग के लिए मजदूर की जरूरत है।
Jamnagar : Labor required for loading material (pipes).
➡️ કામની વિગત: પાઇપ / માલ ચડાવવા માટે મજૂર (હાજરી પર)
➡️ સરનામું: જામનગર :
➡️ Post Date: 270826
જૂનાગઢ : સુથારી કામ માટે કારીગરની જરૂર છે.
जूनागढ़ : सुथारी (फर्नीचर) काम के लिए कारीगर की जरूरत है।
Junagadh : Karigar required for carpentry (suthari) work.
➡️ કામની વિગત: સુથારી કામ (હાજરી પર કારીગર)
➡️ સરનામું: જૂનાગઢ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ (ગમે ત્યારે કોલ કરી શકો છો)
➡️ Post Date: 270826
આદિપુર : ફર્નિચર કામ માટે કારીગરની જરૂર છે.
आदिपुर : फर्नीचर काम के लिए कारीगर की जरूरत है।
Adipur : Karigar required for furniture work.
➡️ કામની વિગત: ફર્નિચર કામ (હાજરી પર કારીગર)
➡️ હાજરી: ₹700 / દિવસ
➡️ સમય: સવારે 9:00 થી સાંજે 6:00
➡️ સરનામું: આદિપુર :
➡️ કોલનો સમય: સવારે 10:00 થી 12:00
➡️ Post Date: 270826
लुआंडा, अंगोला (विदेश) : फार्मास्युटिकल कंपनी के लिए विभिन्न पदों पर भर्ती (शॉप मैनेजर, मार्केटिंग, लॉजिस्टिक्स)।
➡️ कंपनी का नाम: LUA COMERCIO GERAL LIMITADA
➡️ पद/वेकेंसी: शॉप मैनेजर, मार्केटिंग, लॉजिस्टिक्स और अन्य पद
➡️ शैक्षणिक योग्यता: न्यूनतम ग्रेजुएशन (फ्रेशर्स भी आवेदन कर सकते हैं)
➡️ आयु सीमा: 40 वर्ष तक
➡️ सैलरी: योग्य उम्मीदवार के लिए बेहतरीन सैलरी (अनुभव और कौशल के आधार पर)
➡️ कंपनी द्वारा सुविधाएं: वर्क वीज़ा, एयर टिकट और रहने की सुविधा (Accommodation)
➡️ पता: लुआंडा, अंगोला (Luanda, Angola) :
➡️ ईमेल: rh@luacomercio.com
➡️ Post Date: 260826
અમરેલી : વેલ્ડિંગ કામ માટે કારીગરની જરૂર છે.
अमरेली : वेल्डिंग काम के लिए कारीगर की जरूरत है।
Amreli : Karigar required for welding work.
➡️ કામની વિગત: વેલ્ડિંગ કામ (રોજિંદા ધોરણે / હાજરી પર કારીગર)
➡️ સરનામું: અમરેલી :
➡️ કોલનો સમય: બપોરે 4 થી 6
➡️ Post Date: 260826
રાજકોટ : રોયલ મેળામાં સ્ટોલ સંભાળવા માટે વ્યક્તિની જરૂર છે (અડધો દિવસ).
राजकोट : रॉयल मेले में स्टॉल संभालने के लिए व्यक्ति की जरूरत है (आधा दिन)।
Rajkot : Person required to manage stall at Royal Mela (Half Day).
➡️ કામની વિગત: મેળામાં સ્ટોલ સંભાળવો અને વેચાણ માટે સામાન્ય વાતચીત કરવી (1 વ્યક્તિ - અડધો દિવસ)
➡️ સરનામું: રોયલ મેળો, રાજકોટ :
➡️ Post Date: 260826
વડોદરા : નિંદામણ (Weeding) કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે.
वडोदरा : खरपतवार/निंदाई (Weeding) काम के लिए ठेकेदार को काम देना है।
Vadodara : Work to be given to contractor for weeding work.
➡️ Job Code: 260801
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (નિંદામણ કામ)
➡️ કામની વિગત: વડોદરા શહેરમાં નિંદામણ (Weeding) કરવા માટે કોન્ટ્રાક્ટ આધારિત કામ આપવાનું છે
➡️ સરનામું: વડોદરા :
➡️ Post Date: 260826
રાજકોટ (શાપર / મેટોડા GIDC) : થેપલા, ભાખરી અને સૂકી ભાજી બનાવવા માટે રસોઈયા/કારીગરની જરૂર છે.
राजकोट (शापर / मेटोडा GIDC) : थेपला, भाखरी और सूखी भाजी बनाने के लिए रसोइया/कारीगर की जरूरत है।
Rajkot (Metoda GIDC) : Cook / Karigar required for making Thepla, Bhakhri, and Sukhi Bhaji.
➡️ કામની વિગત: થેપલા, ભાખરી અને સૂકી ભાજી બનાવવાનું કામ
➡️ સરનામું: મેટોડા GIDC, રાજકોટ :
➡️ Post Date: 250826
સુરત : ફર્નિચર કામ માટે કારીગરની જરૂર છે.
सूरत : फर्नीचर काम के लिए कारीगर की जरूरत है।
Surat : Karigar required for furniture work.
➡️ કામની વિગત: ફર્નિચર કામ માટે વ્યવસ્થિત કારીગર (હાજરી પર)
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 240826
અમદાવાદ : ફર્નિચર કામ માટે કારીગર અથવા હેલ્પરની જરૂર છે.
अहमदाबाद : फर्नीचर काम के लिए कारीगर या हेल्पर की जरूरत है।
Ahmedabad : Karigar or helper required for furniture work.
➡️ કામની વિગત: ફર્નિચર કામ માટે કારીગર અથવા હેલ્પર (હાજરી પર)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 230826
સુરત (મોટા વરાછા) : ટાઇલ્સ કામ માટે કારીગરની જરૂર છે.
सूरत (मोटा वराछा) : टाइल्स काम के लिए कारीगर की जरूरत है।
Surat (Mota Varachha) : Karigar required for tiles work.
➡️ કામની વિગત: ટાઇલ્સનું કામ (હાજરી પર કારીગર)
➡️ સરનામું: મોટા વરાછા, સુરત :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 230826
રાજકોટ (રેલનગર) : ફોટોગ્રાફી કામ માટે ફોટોગ્રાફરને કામ આપવાનું છે.
राजकोट (रेलनगर) : फोटोग्राफी काम के लिए फोटोग्राफर को काम देना है।
Rajkot (Relnagar) : Photographer required for photography work.
➡️ Job Code: 210802
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (ફોટોગ્રાફી કામ)
➡️ કામની વિગત: ફોટોગ્રાફીનું કામ કરાવવાનું છે
➡️ તારીખ અને સમય: 23/08/2026 (રવિવાર), સવારે 8:00 થી બપોરે 2:00
➡️ સરનામું: રેલનગર, રાજકોટ :
➡️ Post Date: 210826
અમદાવાદ (ઓઢવ) : તાત્કાલિક હેલ્પરની જરૂર છે.
अहमदाबाद (ओढ़व) : तुरंत हेल्पर की आवश्यकता है।
Ahmedabad (Odhav) : Urgent requirement for Helper.
➡️ કામની વિગત: હેલ્પરનું કામ (તાત્કાલિક જરૂર છે)
➡️ સરનામું: સોની ની ચાલ, ઓઢવ, અમદાવાદ :
➡️ Post Date: 200826
રાજકોટ : બોક્સ મેકિંગ કામ માટે કારીગરની જરૂર છે.
राजकोट : बॉक्स मेकिंग काम के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for box making work.
➡️ કામની વિગત: બોક્સ મેકિંગ કામ - રીજીડ બોક્સ (Rigid box) અને MDF બોક્સ (માસિક પગાર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 200826
દહેજ : ફિટર, હેલ્પર અને એન્જિનિયરની જરૂર છે.
दहेज : फिटर, हेल्पर और इंजीनियर की जरूरत है।
Dahej : Fitter, helper, and engineer required.
➡️ કામની વિગત: ફિટર, હેલ્પર અને એન્જિનિયરનું કામ
➡️ સરનામું: દહેજ :
➡️ અન્ય વિગત: શૈલેન્દ્રસિંહજી
➡️ Post Date: 200826
જેતપુર : ફેબ્રિકેશન કામ (સીંગદાણા મશીન) માટે હેલ્પર કારીગરની જરૂર છે.
जेतपुर : फैब्रिकेशन काम (मूंगफली मशीन) के लिए हेल्पर कारीगर की जरूरत है।
Jetpur : Helper required for peanut machine fabrication work.
➡️ કામની વિગત: સીંગદાણાના મશીનનું ફેબ્રિકેશન કામ (હેલ્પર કારીગર / હાજરી પર)
➡️ સરનામું: જેતપુર :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 200826
Factory work detail: VMC
I need: Karigar needed on daily basis.
Call time: Morning 10-12
📢 शानदार नौकरी का अवसर! | भर्ती शुरू 📢
🏭 राजकोट फाउन्ड्रीज़ प्रा. लि.
📍 स्थान: हरिपर (तरवाड़ा), राजकोट
🔧 पद: VMC Operator
👥 कुल रिक्तियां: 10
🎯 आवश्यक योग्यता एवं अनुभव
VMC मशीन ऑपरेशन का अनुभव
Fanuc Controller की जानकारी/अनुभव
ड्रॉइंग पढ़ने एवं माप उपकरणों के उपयोग का ज्ञान
गुणवत्ता एवं सुरक्षा मानकों का पालन करने की क्षमता
🎁 कंपनी द्वारा सुविधाएं
🚌 कंपनी बस सुविधा
🍱 स्वस्थ एवं पौष्टिक भोजन
🏠 रहने की सुविधा
🛡️ Health Insurance
❤️ Mediclaim सुविधा
Post date : 180826
मुंबई (डोंबिवली) : गैसलाइन खुदाई काम के लिए मजदूरों की जरूरत है।
Mumbai (Dombivli) : Labours required for gasline excavation work.
➡️ काम की जानकारी: गैसलाइन के काम में खुदाई का काम (मजदूर चाहिए)
➡️ पता: डोंबिवली, मुंबई :
➡️ कॉल करने का समय: सुबह 10:00 से 12:30, शाम 4:00 से 7:00
➡️ Post Date: 170826
જામનગર : સિક્યુરિટી ગાર્ડ માટે માણસોની જરૂર છે.
जामनगर : सिक्योरिटी गार्ड के लिए आदमियों की जरूरत है।
Jamnagar : Security guards required.
➡️ કામની વિગત: સિક્યુરિટીનું કામ (માસિક પગાર)
➡️ ઉંમર: 25 થી 45 વર્ષ
➡️ પગાર/હાજરી: Rs. 10000
➡️ કંપની નામ: ધનુષ સિક્યુરિટી સર્વિસ
➡️ સરનામું: જામનગર :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 160826
સુરત : ફ્લોરિંગ અને પ્લાસ્ટર કામ માટે કારીગરની જરૂર છે.
सूरत : फ्लोरिंग और प्लास्टर काम के लिए कारीगर की जरूरत है।
Surat : Karigar required for flooring and plaster work.
➡️ કામની વિગત: ફ્લોરિંગ અને પ્લાસ્ટરનું કામ (હાજરી પર)
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 140826
રાજકોટ : ટાઇલ્સ કામ માટે કારીગરની જરૂર છે.
राजकोट : टाइल्स काम के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for tiles work.
➡️ કામની વિગત: ટાઇલ્સનું કામ (હાજરી પર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: સવારે 10 થી 12
➡️ Post Date: 140826
રાજકોટ : ફર્નિચર શોરૂમ માટે સેલ્સ પર્સનની જરૂર છે.
राजकोट : फर्नीचर शोरूम के लिए सेल्स पर्सन की जरूरत है।
Rajkot : Furniture sales person required for showroom.
➡️ કામની વિગત: ઇમ્પોર્ટેડ ફર્નિચરનું સેલ્સ વર્ક (ઇન્સેન્ટિવ આધારિત / માસિક પગાર - પહેલાં વોટ્સએપ કરવું)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: બપોરે 4 થી 6
➡️ Post Date: 140826
કોડીનાર : ટાઇલ્સ અને માર્બલ કામ માટે કારીગરની જરૂર છે.
कोडीनार : टाइल्स और मार्बल काम के लिए कारीगर की जरूरत है।
Kodinar : Karigar required for tiles and marble work.
➡️ કામની વિગત: ટાઇલ્સ અને માર્બલનું કામ
➡️ સરનામું: કોડીનાર :
➡️ Post Date: 140826
રાજકોટ : ફ્રેશર સાઇટ એન્જિનિયર અને સુપરવાઇઝરની જરૂર છે.
राजकोट : फ्रेशर साइट इंजीनियर और सुपरवाइजर की जरूरत है।
Rajkot : Fresher Site Engineer and Supervisor required.
➡️ કામની વિગત: સાઇટ એન્જિનિયર અને સુપરવાઇઝરનું કામ (ફ્રેશર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 120826
અમદાવાદ / ગાંધીનગર : કન્સ્ટ્રક્શન સાઇટ સુપરવાઇઝરની જરૂર છે.
अहमदाबाद / गांधीनगर : कंस्ट्रक्शन साइट सुपरवाइजर की जरूरत है।
Ahmedabad / Gandhinagar : Construction site supervisor required.
➡️ કામની વિગત: કન્સ્ટ્રક્શન સાઇટ સુપરવાઇઝિંગનું કામ
➡️ સરનામું: અમદાવાદ / ગાંધીનગર :
➡️ Post Date: 120826
રાજકોટ : કન્સ્ટ્રક્શન કામ માટે અનુભવી સુપરવાઇઝરની જરૂર છે.
राजकोट : कंस्ट्रक्शन काम के लिए अनुभवी सुपरवाइजर की जरूरत है।
Rajkot : Experienced supervisor required for construction work.
➡️ કામની વિગત: કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર
➡️ નામ: મેહુલ પટેલ
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 110826
અમદાવાદ : RCC અને ચણતર કામ માટે કારીગર તેમજ હેલ્પરની જરૂર છે.
अहमदाबाद : RCC और चणतर काम के लिए कारीगर तथा हेल्पर की जरूरत है।
Ahmedabad : Karigar and helper required for RCC and chanatar work.
➡️ કામની વિગત: RCC અને ચણતરનું કામ (પગાર + રહેવા અને જમવાની વ્યવસ્થા)
➡️ સરનામું: અમદાવાદ :
➡️ Post Date: 100826
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.