मुंबई (डोंबिवली) : गैसलाइन खुदाई काम के लिए मजदूरों की जरूरत है।
Mumbai (Dombivli) : Labours required for gasline excavation work.
➡️ काम की जानकारी: गैसलाइन के काम में खुदाई का काम (मजदूर चाहिए)
➡️ पता: डोंबिवली, मुंबई :
➡️ कॉल करने का समय: सुबह 10:00 से 12:30, शाम 4:00 से 7:00
➡️ Post Date: 170826
મુંબઈ : ફર્નિચર/સુથારી કામ માટે કારીગરની જરૂર છે.
मुंबई : फर्नीचर/सुथार काम के लिए कारीगर की जरूरत है।
Mumbai : Carpenter required for furniture work.
➡️ કામની વિગત: ફર્નિચરનું કામ (ઓલ રાઉન્ડર કારીગર - માસિક પગાર)
➡️ સરનામું: મુંબઈ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 070826
मुंबई (अंधेरी ईस्ट MIDC) : लेडीज वेयर टेलर की मासिक वेतन पर जरूरत है।
➡️ काम की जानकारी: अंधेरी ईस्ट MIDC (मुंबई) में लेडीज कपड़ों के काम के लिए अनुभवी टेलर की जरूरत है।
➡️ समय: सुबह १०:०० से रात ०८:००
➡️ वेतन: ₹२०,००० से ₹२४,००० (अनुभव के अनुसार)
➡️ पता: अंधेरी ईस्ट MIDC, मुंबई :
➡️ कॉल करने का समय: सुबह १०:०० से शाम ०४:००
➡️ Post Date: 270726
મુંબઈ (મહારાષ્ટ્ર) : જૈન મંદિરની શુદ્ધીકરણ માટે હેલ્પરની હાજરી ઉપર જરૂર છે.
मुंबई (महाराष्ट्र) : जैन मंदिर के शुद्धिकरण के लिए हेल्पर की हाजिरी पर जरूरत है।
Mumbai (Maharashtra) : Helper required on daily wages for Jain Temple purification work.
➡️ કામની વિગત: મુંબઈમાં જૈન મંદિરના શુદ્ધીકરણના કામ માટે હેલ્પરની હાજરીથી જરૂર છે.
➡️ સરનામું: મુંબઈ, મહારાષ્ટ્ર :
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 240726
मुंबई : इलेक्ट्रिशियन कारीगर चाहिए।
➡️ काम की जानकारी: मुंबई में इलेक्ट्रिक काम के लिए अनुभवी इलेक्ट्रिशियन कारीगर की जरूरत है।
➡️ पता: मुंबई :
➡️ Post Date: 200726
આ મહારાષ્ટ્ર નું કામ છે.
પરભણી : ૩,૦૦,૦૦૦ નંગ પેવર બ્લોક બનાવવા માટે પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે (કામ આપવાનું છે).
परभनी : ३,००,००० नग पेवर ब्लॉक बनाने के लिए पेटा कॉन्ट्रैक्टर चाहिए (काम देना है)।
Parbhani : Sub-contractor required for manufacturing 3,00,000 quantities of paver blocks.
➡️ Job Code: 300601
➡️ પેટા/પાર્ટી : પેટા કોન્ટ્રાક્ટર (કામ દેવાનું છે)
➡️ કામની વિગત: પરભણી સિટીમાં આશરે ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) નંગ પેવર બ્લોક બનાવવાનું કામ લેબર રેટથી આપવાનું છે. ત્યાં રહેવા માટે ૩ રૂમ અને વૉશરૂમ સહિતનું આખું સેટઅપ રેડી છે, જેથી બહારગામના અનુભવી પેટા કોન્ટ્રાક્ટરો પણ સંપર્ક કરી શકે છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: પરભણી :
➡️ Post Date: 300626
અમદાવાદ અને મુંબઈ : ચણતર-પ્લાસ્ટરના કડિયા કામ અને હેલ્પર માટે માણસોની જરૂર છે (રહેવાની સગવડ મળશે).
अहमदाबाद और मुंबई : चनतर-प्लास्टर के कड़िया काम और हेल्पर के लिए आदमियों की जरूरत है。
Ahmedabad & Mumbai : Masons (Kadiya) and Helpers required for construction work (Accommodation provided).
➡️ કામની વિગત: અમદાવાદ અને મુંબઈ ખાતે સાઇટ પર કડિયા કામ (ચણતર-પ્લાસ્ટર) કરી શકે તેવા કારીગરો અને હેલ્પરોની હાજરીથી જરૂર છે. કામ કરવા ઇચ્છતા લોકોએ પોતાના ખર્ચે જાતે અમદાવાદ આવવાનું રહેશે, કોઈ પણ પ્રકારનું એડવાન્સ પેમેન્ટ આપવામાં આવશે નહીં.
➡️ હાજરી (રોજ) - મંથલી ચૂકવવામાં આવશે:
* કારીગર (કડિયા): ₹૭૦0/- થી ₹૯૦0/-
* હેલ્પર: ₹૫૦0/- થી ₹૭૦0/-
➡️ અન્ય સગવડ: કારીગરોને રહેવા માટેની સગવડ કંપની તરફથી આપવામાં આવશે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન (જેઓ એડવાન્સ વગર કામ કરવા તૈયાર હોય તેમણે જ ફોન કરવો).
➡️ સરનામું: અમદાવાદ અને મુંબઈ :
➡️ Post Date: 300626
અમદાવાદ અને મુંબઈ : ચણતર-પ્લાસ્ટરના કડિયા કામ અને હેલ્પર માટે માણસોની જરૂર છે (રહેવાની સગવડ મળશે).
अहमदाबाद और मुंबई : चनतर-प्लास्टर के कड़िया काम और हेल्पर के लिए आदमियों की जरूरत है。
Ahmedabad & Mumbai : Masons (Kadiya) and Helpers required for construction work (Accommodation provided).
➡️ કામની વિગત: અમદાવાદ અને મુંબઈ ખાતે સાઇટ પર કડિયા કામ (ચણતર-પ્લાસ્ટર) કરી શકે તેવા કારીગરો અને હેલ્પરોની હાજરીથી જરૂર છે. કામ કરવા ઇચ્છતા લોકોએ પોતાના ખર્ચે જાતે અમદાવાદ આવવાનું રહેશે, કોઈ પણ પ્રકારનું એડવાન્સ પેમેન્ટ આપવામાં આવશે નહીં.
➡️ હાજરી (રોજ) - મંથલી ચૂકવવામાં આવશે:
* કારીગર (કડિયા): ₹૭૦0/- થી ₹૯૦0/-
* હેલ્પર: ₹૫૦0/- થી ₹૭૦0/-
➡️ અન્ય સગવડ: કારીગરોને રહેવા માટેની સગવડ કંપની તરફથી આપવામાં આવશે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન (જેઓ એડવાન્સ વગર કામ કરવા તૈયાર હોય તેમણે જ ફોન કરવો).
➡️ સરનામું: અમદાવાદ અને મુંબઈ :
➡️ Post Date: 300626
मुंबई : टाइल्स, ग्रेनाइट और इटालियन मार्बल के कारीगर और हेल्पर चाहिए।
➡️ काम की जानकारी: मुंबई में बिल्डिंग की साइट पर इंटीरियर लेवल का फिनिशिंग वाला टाइल्स, ग्रेनाइट और इटालियन मार्बल का काम करना है, जिसके लिए इस लाइन की अच्छी समझ रखने वाले कड़िया (मिस्त्री) और हेल्पर की जरूरत है।
➡️ वेतन/हाजिरी: कारीगर दैनिक मजदूरी (Daily wage) पर रखना है। कड़िया का पगार उनका काम देखने के बाद तय किया जाएगा।
➡️ कॉल का समय: शाम ०४:०० से ०६:०० के बीच ही फोन करें।
➡️ संपर्क व्यक्ति: शैलेशभाई
➡️ पता: मुंबई (महाराष्ट्र) :
➡️ Post Date: 150626
મુંબઈ અને સુરત : ઇલેક્ટ્રિકલ કામ ભાવથી આપવાનું હોવાથી પેટા કોન્ટ્રાક્ટર જોઈએ છે.
मुंबई और सूरत : इलेक्ट्रिकल काम भाव से देना है, पेटा ठेकेदार चाहिए।
Mumbai & Surat : Electrical work to be given on a rate basis, Sub Contractor required.
➡️ Job Code: 12604
➡️ પેટા/પાર્ટી : પેટા (ઇલેક્ટ્રિકલ કામ)
➡️ કામની વિગત: મુંબઈ અને સુરતમાં ઇલેક્ટ્રિકલ (ઇલેક્ટ્રોનિક) કામ ભાવથી આપવાનું હોવાથી આ પ્રકારનું કામ સારી રીતે કરી શકે તેવા અનુભવી પેટા કોન્ટ્રાક્ટરોએ સંપર્ક કરવો.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: મુંબઈ અને સુરત :
➡️ Post Date: 120626
મુંબઈ : મુંબઈમાં ઇન્ટિરિયર ઇલેક્ટ્રિક કામ માટે હાજરી ઉપર ઇલેક્ટ્રિશિયન કારીગર જોઈએ છે.
मुंबई : मुंबई में इंटीरियर इलेक्ट्रिक काम के लिए हाजरी पर इलेक्ट्रिशियन कारीगर चाहिए।
Mumbai : Electrician karigar required on daily wages for interior electric work in Mumbai.
➡️ કામની વિગત: ઇન્ટિરિયર ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ફિટિંગનું કામ કરવાનું રહેશે.
➡️ પગાર/હાજરી: कारीगर हाजरी पर
➡️ સરનામું: મુંબઈ (Mumbai)
➡️ અન્ય વિગત: Interior electric work
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 200526
મુંબઈ: મુંબઈમાં શર્ટ બનાવવા માટે કારીગરોની તાત્કાલિક જરૂર છે.
मुंबई: मुंबई में शर्ट बनाने के लिए कारीगरों की तुरंत जरूरत है।
Mumbai: Urgent need for karigars to make shirts in Mumbai.
➡️ Job Code: 110535
➡️ કામની વિગત: શર્ટ બનાવવાનું કામ
➡️ પગાર/હાજરી: માસિક પગાર
➡️ અન્ય વિગત: તાત્કાલિક જરૂર છે
➡️ સરનામું: મુંબઈ
➡️ Post Date: 110526
મુંબઈ : જિનાલય શુદ્ધિકરણ માટે કારીગર જોઈએ છે.
मुंबई : जिनालय शुद्धिकरण के लिए कारीगर की जरूरत है।
Mumbai : Karigar required for Jinalaya purification.
➡️ કામની વિગત: જિનાલયની શુદ્ધિકરણનું કામ કરવાનું રહેશે
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: મુંબઈ તથા મહારાષ્ટ્રમાં જવું પડશે
➡️ અન્ય વિગત: રહેવા અને જમવાની સગવડ આપવામાં આવશે
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 270226
કડિયા કામ છે.
गोवा हाईवे : ओवरहेड वॉटर टैंक और संप का काम देना है।
Goa Highway : Overhead water tank and sump work to be given.
➡️ Job Code: 120203
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (વોટર ટેન્ક કામ)
➡️ કામની વિગત: ઓવરહેડ વોટર ટેન્ક અને પ્યોર વોટર સંપ બનાવવાનું કામ આપવાનું છે
➡️ માણસો સંખ્યા: 70 નંગ ક્વોન્ટિટી
➡️ સરનામું: ગોવા હાઈવે
ખેડ, રત્નાગિરી / ખારઘર : બ્લાઉઝ સ્ટીચિંગ માટે અનુભવી દરજી જોઈએ છે.
खेड, रत्नागिरी / खारघर : ब्लाउज स्टिचिंग के लिए अनुभवी दर्जी की जरूरत है।
Khed, Ratnagiri / Kharghar : Experienced tailor required for blouse stitching.
➡️ કામ ની વધુ વિગત: બ્લાઉઝ સ્ટીચિંગ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: ખેડ, રત્નાગિરી અથવા ખારઘર
➡️ કોલનો સમય: આખો દિવસ
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.