फैक्टरी काम की जानकारी: लेथ ऑपरेटर और हेल्पर
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
🔧 लेथ ऑपरेटर एवं हेल्पर की आवश्यकता
👷 पद: लेथ ऑपरेटर एवं हेल्पर
📍 स्थान: राजकोट, गुजरात
🕐 ड्यूटी: 8 घंटे + Overtime
💰 वेतन:
🔧 Lathe Operator: ₹600- ₹700/ 8 घंटे + Overtime
👷 Helper: ₹400–₹500 / 8 घंटे + Overtime
✅ नियमित फैक्ट्री का काम
✅ अनुभवी उम्मीदवारों को प्राथमिकता
✅ Overtime का अतिरिक्त भुगतान
✅ अच्छा कार्य वातावरण
✅ तुरंत जॉइनिंग की आवश्यकता
📲 इच्छुक उम्मीदवार WhatsApp पर संपर्क करें:
👉 काम में रुचि रखने वाले उम्मीदवार संपर्क करें।
Post date : 280826
રાજકોટ : હેલ્પર, ઓપરેટર અને ગ્રાઇન્ડિંગ મેનની જરૂર છે.
राजकोट : हेल्पर, ऑपरेटर और ग्राइंडिंग मैन की जरूरत है।
Rajkot : Helper, Operator, and Grinding Man required.
➡️ કામની વિગત: કોન્ટ્રાક્ટર કામ માટે હેલ્પર, ઓપરેટર અને ગ્રાઇન્ડિંગ મેન (માસિક પગાર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: પૂરો દિવસ
➡️ Post Date: 220826
Factory work detail: VMC
I need: Karigar needed on daily basis.
Call time: Morning 10-12
📢 शानदार नौकरी का अवसर! | भर्ती शुरू 📢
🏭 राजकोट फाउन्ड्रीज़ प्रा. लि.
📍 स्थान: हरिपर (तरवाड़ा), राजकोट
🔧 पद: VMC Operator
👥 कुल रिक्तियां: 10
🎯 आवश्यक योग्यता एवं अनुभव
VMC मशीन ऑपरेशन का अनुभव
Fanuc Controller की जानकारी/अनुभव
ड्रॉइंग पढ़ने एवं माप उपकरणों के उपयोग का ज्ञान
गुणवत्ता एवं सुरक्षा मानकों का पालन करने की क्षमता
🎁 कंपनी द्वारा सुविधाएं
🚌 कंपनी बस सुविधा
🍱 स्वस्थ एवं पौष्टिक भोजन
🏠 रहने की सुविधा
🛡️ Health Insurance
❤️ Mediclaim सुविधा
Post date : 180826
Pagardar / Work Details: Female Computer Operator cum Office Assistant
I need: for my office work.
Call timing: Whole Day
Part/Full time and Basic computer knowledge will be sufficient.
Post date : 140826
बेंगलुरु : ज्वेलरी मशीन ऑपरेटर की जरूरत है।
Bangalore : Jewellery machine operator required.
➡️ काम की जानकारी: ट्यूब फॉर्मिंग मशीन, रोलर मशीन, हाइड्रोलिक डाई मशीन चलाना (मासिक वेतन)
➡️ जरूरी अनुभव: अनुभव के अनुसार वेतन
➡️ पता: बेंगलुरु :
➡️ अन्य जानकारी: रहना और खाना फ्री
➡️ कॉल करने का समय: पूरे दिन
➡️ Post Date: 140826
રાજકોટ : ઓફિસ કામ માટે કમ્પ્યુટર ઓપરેટરની માસિક પગારથી જરૂર છે.
राजकोट : ऑफिस काम के लिए कंप्यूटर ऑपरेटर की मासिक वेतन पर जरूरत है.
Rajkot : Computer Operator required for office work on a monthly salary.
➡️ કામની વિગત: રાજકોટમાં ઓફિસ વર્ક માટે વ્યક્તિની જરૂર છે, જેને કમ્પ્યુટર ચલાવતા આવડતું હોવું જોઈએ.
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: બપોરે ૦૪ થી ૦૬
➡️ Post Date: 200726
સુરત : કોમ્પ્યુટર ઓપરેટર (Computer Operator) ની માસિક પગારથી જરૂર છે.
सूरत : कंप्यूटर ऑपरेटर (Computer Operator) की मासिक वेतन पर जरूरत है।
Surat : Computer operator required on a monthly salary.
➡️ કામની વિગત: કોમ્પ્યુટર ઓપરેટરના કામ માટે ઓછામાં ઓછું ૧૨ પાસ અને ૬ મહિના કે તેથી વધુ અનુભવ ધરાવતા ઉમેદવારની જરૂર છે. પગાર ઇન્ટરવ્યુ મુજબ નક્કી થશે.
➡️ કામનો સમય: સવારે ૯:૩૦ થી સાંજે ૬:૩૦
➡️ સરનામું: સુરત :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન (ઇન્ટરવ્યુ માટે કોલ કરવો)
➡️ Post Date: 090726
સુરત : એમ્બ્રોઇડરી બીડ્સ (ટીકી) મશીન માટે કારીગરની માસિક પગારથી જરૂર છે.
सूरत : एम्ब्रॉयडरी बीड्स (टीकी) मशीन के लिए कारीगर की मासिक वेतन पर जरूरत है。
Surat : Embroidery beads machine operator required on monthly salary.
➡️ કામની વિગત: સુરતમાં એમ્બ્રોઇડરી કારખાનામાં બીડ્સ/ટીકી મશીન ચલાવી શકે તેવા અનુભવી ઓપરેટર/કારીગરની માસિક પગારથી જરૂર છે.
➡️ કોલનો સમય: આખો દિવસ.
➡️ સરનામું: સુરત :
➡️ Post Date: 300626
રાજકોટ : ઓફિસ વર્ક માટે એક મહિલા કોમ્પ્યુટર ઓપરેટર (Computer Operator - Female) જોઈએ છે.
राजकोट : ऑफिस काम के लिए एक महिला कंप्यूटर ऑपरेटर की जरूरत है।
Rajkot : One Female Computer Operator required for office work.
➡️ કામની વિગત: ઓફિસનું કામકાજ સંભાળી શકે તેમજ અકાઉન્ટ (Account) વિશે સામાન્ય જાણકારી ધરાવતી અને બિલ બનાવતા આવડતું હોય તેવી ૧ મહિલા કોમ્પ્યુટર ઓપરેટરની માસિક પગારથી જરૂર છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 160626
રાજકોટ : રાજકોટમાં મેટોડા ખાતે ઓફિસ સ્ટાફ માટે ગર્લ્સ અને બોય તેમજ લેથ મશીન ઓપરેટર અને વેલ્ડર જોઈએ છે.
राजकोट : राजकोट में मेटोडा में ऑफिस स्टाफ के लिए गर्ल्स और बॉय तथा लेथ मशीन ऑपरेटर और वेल्डर चाहिए।
Rajkot : Girls and boy for office staff, lathe machine operator and welder required in Metoda, Rajkot.
➡️ કામની વિગત: ઓફિસ વર્ક, લેથ મશીન ઓપરેટિંગ અને વેલ્ડિંગનું કામ કરવાનું છે.
➡️ માણસો સંખ્યા: 1 ગર્લ (ઓફિસ સ્ટાફ), 1 બોય (ઓફિસ સ્ટાફ), લેથ મશીન ઓપરેટર, વેલ્ડર
➡️ કંપની નામ: DIPESH INDUSTRIES
➡️ સરનામું: મેટોડા, રાજકોટ
➡️ Post Date: 190526
અમદાવાદ: ઓફિસ કમ્પ્યુટર અને ડેટા એન્ટ્રી ઓપરેટર જોઈએ છે.
अहमदाबाद: ऑफिस कंप्यूटर और डाटा एंट्री ऑपरेटर चाहिए।
Ahmedabad: Office computer and data entry operator are required.
➡️ Job Code: 160511
➡️ કામની વિગત: ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટિંગ અને ડેટા એન્ટ્રીનું કામ કરવાનું છે.
➡️ સરનામું: અમદાવાદ
➡️ Post Date: 160526
સુરત: સાઉન્ડ સિસ્ટમના કારીગરની જરૂર છે.
सूरत: साउंड सिस्टम के कारीगर की जरूरत है।
Surat: Sound system operator/helper required.
➡️ કામની વિગત: સાઉન્ડ સિસ્ટમ હેન્ડલિંગ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: સુરત
➡️ Post Date: 240426
રાજકોટ : CNC વુડન રાઉટર ઓપરેટર અને હેલ્પરની જરૂર છે.
राजकोट : CNC वुडन राउटर ऑपरेटर और हेल्पर की जरूरत है।
Rajkot : CNC wooden router operator and helper required.
➡️ કામની વિગત: CNC વુડન રાઉટર ઓપરેટિંગ અને હેલ્પર કામ
➡️ જરૂરી અનુભવ: ફ્રેશર હશે તો પણ ચાલશે (CNC ન ફાવતું હોય તો પણ ચાલશે)
➡️ કંપની નામ: કલા સી. એન. સી.
➡️ સરનામું: રાજકોટ
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.