રાજકોટ : પ્લમ્બર રિપેરિંગ માટે કારીગરની જરૂર છે.
राजकोट : प्लंबर रिपेयरिंग के लिए कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for plumber repairing.
➡️ કામની વિગત: પાણીની પાઇપમાં પ્રેશર બ્લોક છે તે રિપેરિંગ કરવાનું કામ
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 310726
રાજકોટ : પ્લમ્બરનું કામ આપવાનું છે.
राजकोट : प्लंबर का काम देना है।
Rajkot : Plumber work to be given.
➡️ Job Code: 280701
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (પ્લમ્બરનું કામ)
➡️ કામની વિગત: પ્લમ્બરનું કામ આપવાનું છે, ગ્રુપમાં હોય તો સંપર્ક કરવો
➡️ સરનામું: શાસ્ત્રીનગર અજમેરા, નાના મવા મેઈન રોડ, રાજકોટ :
➡️ Post Date: 280726
રાજકોટ (માધાપર ચોકડી) : વોશ એરિયામાં પાણી ભરાવવાની સમસ્યાના નિકાલ માટે પ્લમ્બરની જરૂર છે.
राजकोट (माधापर चौकड़ी) : वॉश एरिया में पानी भरने की समस्या के समाधान के लिए प्लंबर की जरूरत है।
Rajkot (Madhapar Chokdi) : Plumber required to fix water logging issue in the wash area.
➡️ Job Code: 200702
➡️ પેટા/પાર્ટી : પાર્ટી છે (કામ આપવાનું છે)
➡️ કામની વિગત: રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવેલી સાઇટ પર વોશ એરિયામાં પાણી ભરાઈ રહે છે, જેના નિકાલ અને રીપેરિંગ કામ માટે અનુભવી પ્લમ્બરની તાત્કાલિક જરૂર છે.
➡️ સરનામું: માધાપર ચોકડી, રાજકોટ :
➡️ Post Date: 200726
રાજકોટ : ઘર/ઓફિસ પર સોલાર પાઇપ ફિટિંગ કામ માટે પ્લમ્બરની જરૂર છે.
राजकोट : घर/ऑफिस पर सोलर पाइप फिटिंग काम के लिए प्लम्बर की जरूरत है।
Rajkot : Plumber required for solar pipe fitting work.
➡️ Job Code: 150703
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (કામ આપવાનું છે)
➡️ કામની વિગત: રાજકોટમાં ઘર અથવા ઓફિસ પર સોલાર લાઇન માટેનું પાઇપ ફિટિંગનું કામ કરાવી શકે તેવા અનુભવી પ્લમ્બર (કારીગર) ની જરૂર છે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: સવારે ૧૦ થી ૧૨
➡️ Post Date: 150726
ધોરાજી : પ્લમ્બર (Plumber) ની હાજરી ઉપર જરૂર છે.
धोराजी : प्लम्बर (Plumber) की हाजिरी पर जरूरत है।
Dhoraji : Plumber required on daily wages.
➡️ કામની વિગત: ધોરાજીમાં પ્લમ્બિંગના કામ માટે અનુભવી કારીગરની જરૂર છે.
➡️ સરનામું: ધોરાજી :
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 130726
આણંદ : પ્લમ્બરના કામ માટે માણસોની હાજરી ઉપર જરૂર છે.
आनंद : प्लम्बर के काम के लिए मैन की हाजिरी पर जरूरत है।
Anand : Man required on daily wages for plumber work.
➡️ કામની વિગત: ટોયલેટ ટબ નવું બેસાડવાનું છે તેના માટે પ્લમ્બરના કામના માણસોની જરૂર છે.
➡️ સરનામું: આણંદ :
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 060726
રાજકોટ : પ્લમ્બિંગ કામ માટે કારીગરોની જરૂર છે.
राजकोट : प्लंबिंग काम के लिए कारीगरों की जरूरत है.
Rajkot : Plumbing workers required.
➡️ કામની વિગત: રાજકોટમાં પ્લમ્બર (Plumber) ના કામ માટે અનુભવી કારીગરોની તાત્કાલિક જરૂર છે.
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 260626
વડોદરા (એરફોર્સ સ્ટેશન) : કાર્પેન્ટર અને પ્લમ્બરની માસિક પગારથી જરૂર છે.
वडोदरा (एयरफोर्स स्टेशन) : कारपेंटर और प्लंबर की मासिक वेतन पर जरूरत है.
Vadodara (Airforce Station) : Carpenter and Plumber required on a monthly salary.
➡️ કોન્ટ્રાક્ટરની વિગત: વડોદરા એરફોર્સ સ્ટેશનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરને ત્યાં સિવિલ મેન્ટેનન્સ માટે કાર્પેન્ટર (Carpenter) અને પ્લમ્બર (Plumber) ની માસિક પગારથી જરૂર છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: એરફોર્સ સ્ટેશન, વડોદરા :
➡️ Post Date: 260626
વડોદરા (એરફોર્સ સ્ટેશન) : કાર્પેન્ટર અને પ્લમ્બરની માસિક પગારથી જરૂર છે.
वडोदरा (एयरफोर्स स्टेशन) : कारपेंटर और प्लंबर की मासिक वेतन पर जरूरत है.
Vadodara (Airforce Station) : Carpenter and Plumber required on a monthly salary.
➡️ કોન્ટ્રાક્ટરની વિગત: વડોદરા એરફોર્સ સ્ટેશનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરને ત્યાં સિવિલ મેન્ટેનન્સ માટે કાર્પેન્ટર (Carpenter) અને પ્લમ્બર (Plumber) ની માસિક પગારથી જરૂર છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: એરફોર્સ સ્ટેશન, વડોદરા :
➡️ Post Date: 260626
રાજકોટ : સ્લેબ લીકેજ રીપેરિંગ માટે પ્લમ્બરની હાજરી ઉપર જરૂર છે.
राजकोट : स्लैब लीकेज रिपेयरिंग के लिए प्लम्बर की हाजिरी पर जरूरत है।
Rajkot : Plumber required for slab leakage repairing work on daily wages.
➡️ કામની વિગત: રાજકોટમાં મકાનના સ્લેબ (ધાબા) માં થતા લીકેજનું રીપેરિંગ કામ કરી શકે તેવા અનુભવી પ્લમ્બરની હાજરી (રોજડી) થી જરૂર છે.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 230626
રાજકોટ : પ્લમ્બરની હાજરી ઉપર જરૂર છે.
राजकोट : प्लम्बर की हाजिरी पर जरूरत है।
Rajkot : Plumber required on daily wages.
➡️ કામની વિગત: રાજકોટ શહેરમાં પ્લમ્બિંગ (Plumbing) ના કામ માટે અનુભવી પ્લમ્બરની હાજરી (રોજડી) થી જરૂર છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 220626
અમદાવાદ (IIM સાઇટ) : ૫ વર્ષના અનુભવી આઈ.ટી.આઈ. (ITI) પ્લમ્બરની હાજરી ઉપર જરૂર છે.
अहमदाबाद (IIM साइट) : ५ साल के अनुभवी आईटीआई (ITI) प्लंबर की हाजिरी पर जरूरत है।
Ahmedabad (IIM Site) : ITI Plumber with 5 years experience required on daily wages.
➡️ કામની વિગત: આઈ.આઈ.એમ. (IIM) અમદાવાદની સાઇટના કામ માટે પ્લમ્બિંગ લાઇનનું સારું જ્ઞાન ધરાવતા અને ૫ વર્ષનો અનુભવ ધરાવતા આઈ.ટી.આઈ. પ્લમ્બરની હાજરી (રોજ) ઉપર જરૂર છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: IIM સાઇટ, અમદાવાદ :
➡️ Post Date: 160626
અમદાવાદ (IIM સાઇટ) : ૫ વર્ષના અનુભવી આઈ.ટી.આઈ. (ITI) પ્લમ્બરની હાજરી ઉપર જરૂર છે.
अहमदाबाद (IIM साइट) : ५ साल के अनुभवी आईटीआई (ITI) प्लंबर की हाजिरी पर जरूरत है।
Ahmedabad (IIM Site) : ITI Plumber with 5 years experience required on daily wages.
➡️ કામની વિગત: આઈ.આઈ.એમ. (IIM) અમદાવાદની સાઇટના કામ માટે પ્લમ્બિંગ લાઇનનું સારું જ્ઞાન ધરાવતા અને ૫ વર્ષનો અનુભવ ધરાવતા આઈ.ટી.આઈ. પ્લમ્બરની હાજરી (રોજ) ઉપર જરૂર છે.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: IIM સાઇટ, અમદાવાદ :
➡️ Post Date: 160626
અંકલેશ્વર : પ્લમ્બિંગ કામ માટે પ્લમ્બર અને હેલ્પર જોઈએ છે.
अंकलेश्वर : प्लंबिंग काम के लिए प्लंबर और हेल्पर चाहिए।
Ankleshwar : Plumber and Helper required for plumbing work.
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર અથવા માસિક પગારથી રાખવાના છે (વાતચીત કરીને ફાઇનલ કરવાનું રહેશે).
➡️ સરનામું: અંકલેશ્વર :
➡️ Post Date: 120626
અંકલેશ્વર : પ્લમ્બિંગ કામ માટે પ્લમ્બર અને હેલ્પર જોઈએ છે.
अंकलेश्वर : प्लंबिंग काम के लिए प्लंबर और हेल्पर चाहिए।
Ankleshwar : Plumber and Helper required for plumbing work.
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર અથવા માસિક પગારથી રાખવાના છે (વાતચીત કરીને ફાઇનલ કરવાનું રહેશે).
➡️ સરનામું: અંકલેશ્વર :
➡️ Post Date: 120626
વાપી : પ્લમ્બરના કામ માટે કારીગર અને હેલ્પરની જરૂર છે.
वापी : प्लंबर के काम के लिए कारिगर और हेल्पर की जरूरत है।
Vapi : Karigar and helper required for plumber work.
➡️ કામની વિગત: પ્લમ્બરનું કામ
➡️ સરનામું: વાપી
➡️ Post Date: 060526
રાજકોટ: પ્લમ્બરની જરૂર છે.
राजकोट: प्लंबर की जरूरत है।
Rajkot: Plumber required.
➡️ કામની વિગત: પ્લમ્બિંગનું કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 250426
વાપી/વલસાડ: પ્લમ્બર કારીગર અને હેલ્પર જોઈએ છે.
वापी/वलसाड: प्लंबर Karigar और हेल्पर चाहिए।
Vapi/Valsad: Plumber karigar and helper required.
➡️ કામની વિગત: પ્લમ્બિંગ કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 040426
રાજકોટ: પ્લમ્બરના કામમાં મદદ માટે હેલ્પર જોઈએ છે.
राजकोट: प्लंबर के काम में मदद के लिए हेल्पर चाहिए।
Rajkot: Helper required for plumber assistance.
➡️ કામની વિગત: પ્લમ્બર હેલ્પર
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 300326
Hotel The Imperial Palace, Dr. Yagnik Road Rajkot, Gujarat
( હોટેલ ધ ઇમ્પિરિયલ પેલેસ , રાજકોટ , ગુજરાત )
● Electrician /ઇલેક્ટ્રિશિયન - 02
* 20000 to 30000 + 3 ટાઈમ જમવાનું + 4 રજા
● Plumber / પ્લમ્બર - 02
* 20000 to 30000 + 3 ટાઈમ જમવાનું + 4 રજા
કામ નો સમય : ૧૦ કલાક ( ૧ કલાક બ્રેક)
ગુજરાતી રસોઈ તેમજ રોટી બનાવવાં માટે બહેનો - 03
રસ ધરાવતા ઉમેદવારો એ નીચેના સ્થળ પર સાંજે 5 થી 7 માં વિક્રમભાઈ બોરીચા (H.R. Manager Office) ને રૂબરૂ મલવુ..
બહાર ગામ થી અવતા લોકો એ વિગતો મોકલ્યા પછી જો બોલાવવામાં આવે તો જ રૂબરૂ મળવા આવવું -
સરનામું: હોટેલ ધ ઈમ્પીરીયલ પેલેસ ( H.R. Office), ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ
Imperial
રાજકોટ : પ્લમ્બરના કામ માટે કારીગરની જરૂર છે.
राजकोट : प्लंबर के काम के लिए कारीगर की जरूरत है।
Rajkot : Plumber karigar required.
➡️ કામની વિગત: પ્લમ્બિંગ કામ
➡️ પગાર/હાજરી: કારીગર હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
વાપી વલસાડ : પ્લમ્બર અને હેલ્પર જોઈએ છે.
वापी वलसाड : प्लम्बर और हेल्पर की जरूरत है।
Vapi Valsad : Plumber and helper required.
➡️ કામની વિગત: પ્લમ્બર અને હેલ્પર
➡️ સરનામું: વાપી, વલસાડ
સેલવાસ : પ્લમ્બર અને હેલ્પર જોઈએ છે.
सेलवास : प्लम्बर और हेल्पर की जरूरत है।
Silvassa : Plumber and helper required.
➡️ કામની વિગત: પ્લમ્બર અને હેલ્પર
➡️ સરનામું: સેલવાસ
રાજકોટ: પ્લમ્બરના કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट: प्लंबर के काम के लिए कारीगर की जरूरत है।
Rajkot: Plumber karigar required.
➡️ કામ વિગત: પ્લમ્બિંગ કામ
➡️ પગાર/હાજરી: હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.