Factory work detail: Vmc hmc operator & weldor
I need: Karigar needed on daily basis.
Call time: Morning 10-12
1 day trail then sallary is know
Post date : 251026
રાજકોટ : ટેબલ નંબર લખવા માટે કલર કામ ભાવથી આપવાનું છે.
राजकोट : टेबल नंबर लिखने के लिए कलर काम भाव से देना है।
Rajkot : Color work for writing table numbers to be given on a rate basis.
➡️ Job Code: 241011
➡️ પેટા/પાર્ટી : પેટા (કલર કામ ભાવથી આપવાનું છે)
➡️ કામની વિગત: રાજકોટ ખાતે ટેબલ નંબર લખવા માટે કલર કામ ભાવથી આપવાનું છે.
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 251026
રાજકોટ (કુવાડવા રોડ) : ૩૦૦ વારના બે માળના કારખાનાનું સંપૂર્ણ ઇલેક્ટ્રિક કામ આપવાનું છે.
राजकोट (कुवाडवा रोड) : ३०० वर्ग गज के दो मंजिला कारखाने का पूरा इलेक्ट्रिक काम देना है।
Rajkot (Kuwadva Road) : Complete electrical work for 300 sq yard two-floor factory to be given.
➡️ Job Code: 241009
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (ઇલેક્ટ્રિક કામ આપવાનું છે)
➡️ કામની વિગત: કુવાડવા પાસે, ઓડીના શો-રૂમ સામે, રાજકોટ ખાતે ૩૦૦ વારના બે માળના કારખાનાનું બધું જ ઇલેક્ટ્રિક કામ દીપકભાઈ દ્વારા આપવાનું છે.
➡️ સરનામું: કુવાડવા પાસે, ઓડીના શો-રૂમ સામે, રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 241026
Factory work detail: CNC
I need: Karigar needed on daily basis.
Call time: Morning 10-12
📢 तत्काल भर्ती : CNC ऑपरेटर =10 📢
🏭 लोकेशन: हरिपर (तरावड़ा), राजकोट
💰 वेतन: ₹24,000 से ₹32,000 प्रति माह
🎁 सुविधाएँ:
✅ बस सुविधा 🚌
✅ लेबर क्वार्टर 🏠
✅ कैंटीन सुविधा 🍱
✅ ESIC सुविधा
✅ प्रोविडेंट फंड (PF)
📢 इच्छुक उम्मीदवार सीधे संपर्क करें।
🙏 कृपया इस पोस्ट को अपने दोस्तों और नौकरी की तलाश कर रहे उम्मीदवारों के साथ शेयर करें।
#UrgentHiring #CNCOperator #CNCJobs #RajkotJobs #KarigarZone #JobVacancy #Haripar #Taravada
Post date : 241026
રાજકોટ (દેવપરા શાક માર્કેટ પાછળ, વિવેકાનંદ નગર) : રૂમના દરવાજાના ફેરફાર, જૂના દરવાજામાં સનમાઈકા મારવાનું તથા ૧ નવો દરવાજો નાખવાનું કામ આપવાનું છે.
राजकोट (देवपरा शाक मार्केट पीछे, विवेकानंद नगर) : रूम के दरवाजों के फेरफार, पुराने दरवाजे में सनमाइका लगवाने तथा १ नया दरवाजा लगवाने का काम देना है।
Rajkot (Behind Devpara Vegetable Market, Vivekanand Nagar) : Room door modifications, putting sunmica on old doors, and installing 1 new door work to be given.
➡️ Job Code: 241008
➡️ પેટા/પાર્ટી : પાર્ટી (દરવાજાનું કામ આપવાનું છે)
➡️ કામની વિગત: દેવપરા શાક માર્કેટ પાછળ, વિવેકાનંદ નગર, રાજકોટ ખાતે રૂમના દરવાજાના ફેરફાર કરવા, જૂના દરવાજામાં સનમાઈકા મારવાનું તથા ૧ નવો દરવાજો નાખવાનું કામ આપવાનું છે.
➡️ સરનામું: દેવપરા શાક માર્કેટ પાછળ, વિવેકાનંદ નગર, રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 241026
રાજકોટ : ફર્નિચર કામ માટે હાજરીમાં કારીગર જોઈએ છે.
राजकोट : फर्नीचर काम के लिए हाजिरी पर कारीगर चाहिए।
Rajkot : Karigar required on daily wage for furniture work.
➡️ કામની વિગત: રાજકોટ ખાતે ફર્નિચર કામ માટે હાજરી ઉપર કારીગરની જરૂર છે.
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 241026
ફેક્ટરી કામની વિગત: ઈલેક્ટ્રિક ફર્નેસ ઓપરેટર
મારે: મજુર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
શાપર ફોજિંગ કામ ની ઈલેક્ટ્રિક ફર્નેસ ઓપરેટર
ની જરૂરિયાત છે.
એક્સપીરીયન્સ હોય તેવા એ કોન્ટેક્ટ કરવો
Post date : 241026
કામની વિગત: Electric & Plumbing maintenance mate
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
રિસોર્ટ મા મેન્ટેનન્સ કામ માટે કારીગર જોઈ છે,
રેવા ત્થા જમવા ની સુવિધા સાથે ફૂલ ડે માટે
Post date : 231026
કામની વિગત: Fabrication
મારે: હેલ્પર પગાર ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
રહેવું અને ખાવું અમે આપશું હેલ્પર કારીગર ની જરૂર છે શાપર રાજકોટ માં
Post date : 231026
રાજકોટ : ફર્નિચર કામ માટે હાજરીમાં કારીગર જોઈએ છે.
राजकोट : फर्नीचर काम के लिए हाजिरी पर कारीगर चाहिए।
Rajkot : Karigar required on daily wage for furniture work.
➡️ કામની વિગત: રાજકોટ ખાતે ફર્નિચર કામ માટે હાજરી ઉપર કારીગરની જરૂર છે.
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 231026
ફેક્ટરી કામની વિગત: લેથ મશીન ઓપરેટર
મારે: કારીગર પગાર ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
શાપર વેરાવળ માટે લેથ મશીન ઓપરેટર જોઈએ છે
6 મહિનાનો અનુભવ જરૂરી
Post date : 221026
काम की जानकारी: Power press ke karigar ki jarurat hai
मुझे: कारीगर सैलरी पर चाहिए।
कॉल समय: पूरा दिन
Power press ke anubhavi karigar ki jarurat hai
Post date : 221026
કામની વિગત: ઇલેક્ટ્રિકલ કામ માટે હેલ્પરની જરૂર છે,
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
ઇલેક્ટ્રિકલ કામ માટે હેલ્પરની જરૂર છે,
Post date : 211026
કામની વિગત: ઈલેક્ટ્રીક કામ અને ફેબ્રિકેશન
મારે: કારીગર પગાર ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
----------------
*કારીગર / કામની વિગત:* ઈલેક્ટ્રીક કામ માટે
*મારે:* કારીગર હાજરી ઉપર જોઈએ છે.
*મો. નંબર:*
*કોલનો સમય:* દિવસ દરમિયાન.
*શહેર:* રાજકોટ
*અન્ય વિગત:* 🔌 ઇલેક્ટ્રિશિયન અને ઇલેક્ટ્રિકલ કારીગરોની તાત્કાલિક જરૂર છે 🔌
અમારી કંપની Om Electric Service માટે રાજકોટ તથા બહારગામ કામ કરવા માટે ઇલેક્ટ્રિકલ કારીગરો અને સ્ટાફની તાત્કાલિક જરૂર છે.
✅ કાયમી નોકરીની તક
💰 આકર્ષક પગાર
🛠️ કામ આવડતું હોય અથવા શીખવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોનું સ્વાગત છે.
💵 પગાર કામની આવડત અને અનુભવ મુજબ નક્કી
Post date : 201026
ફેક્ટરી કામની વિગત: ફોટોફ્રેમ ના કારખાના માં કામ કરી શકે તેવા હેલ્પર
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
અન્ય વિગત: રહેવા માટે રૂમ
પગાર: હાજરી પર આપવામાં આવશે
કંપની નું નામ: ઇમેજ ક્રીએશન
સરનામું : સાગર ઇંડસ્ટ્રિયલ પાર્ક, રાજકોટ – અમદાવાદ હાઇવે, ઇન્ડેન રિફિલ પ્લાન્ટ ની સામે, સાત હનુમાન થી આગડ, આનંદપર - નવાગામ થી આગડ, માલીયાસણ, રાજકોટ
Post date : 191026
काम की जानकारी: Helper
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
रहने की व्यवस्था हे, सेल टेप के कारखाने मे ,पगार 10000 नाइट भी करनी पडेगी कभी कभी,
Post date : 191026
ફેક્ટરી કામની વિગત: સોલાર ફેબ્રિકેશન કામ માટે વેલ્ડર અને હેલ્પરની હાજર
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Afternoon 4-6
સોલાર સ્ટ્રક્ચરના ફેબ્રિકેશન , વાયરીંગ કામ માટે કારીગરોની જરૂર છે. ઉમેદવારને વેલ્ડિંગનું કામ આવડતું હોવું જોઈએ. હેલ્પરની પણ જરૂર છે. કામ હાજરી ઉપર અથવા કાયમી પગારથી રાખવામાં આવશે.
Post date : 181026
પગારદાર / કામની વિગત: મારે કારીગર જોઈએ છે. પ્રેસ કામ માટે તથા ધીલ કામ છે
મારે: ઓફિસ ના કામ માટે પગારદાર જોઈએ છે.
કોલનો સમય: Afternoon 4-6
પ્રેસ કામ ના અનુભવી તથા ધીલ કામ કરી શકે ઉઘડુ કામ છે.
Post date : 181026
કામની વિગત: वेलडर कि जरुर है शापर राजकोट मै
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Morning 10-12
Sapar veraval ma jarur che 2 athva 3 veldar ni jb engitech ma call karvo
Post date : 171026
Factory work detail: Welding work
I need: Karigar needed on daily basis.
Call time: Whole Day
વેલ્ડર ની જરૂર છે
રોજ ઉપર
અટીકા ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ
Post date : 171026
કામની વિગત: RO વોટર ફિલ્ટરની સર્વિસ અને રીપેરીંગ માટે કારીગર
મારે: કારીગર હાજરી ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
RO વોટર ફિલ્ટરની સર્વિસ અને રિપેરિંગ માટે કારીગર જોઈએ છે
Post date : 171026
રાજકોટ : સુપરવાઈઝર જોઈએ છે.
राजकोट : सुपरवाइज़र चाहिए।
Rajkot : Supervisor required.
➡️ કામની વિગત: રાજકોટ ખાતે કામ માટે સુપરવાઈઝરની જરૂર છે.
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 171026
काम की जानकारी: Mistri
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
काम की जानकारी: Furniture
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
Halper/
Post date : 171026
કામની વિગત: પેસ્ટ કન્ટ્રોલ માટે કાયમી માણસ ની જરુર છે
મારે: કારીગર પગાર ઉપર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
જંતુ નિયંત્રણ ( પેસ્ટ કન્ટ્રોલ ) માટે કાયમી માણસ ની જરુર છે
શહેર : રાજકોટ માટે
બાઇક હોવુ જરુરી છે.
લાયકાત: 10 પાસ / નિષ્ફળ
અનુભવ: જરૂરી નથી
કામ નો સમય : ૧૦ થી ૭
પગાર: ₹૧૨,૦૦૦/- (માસિક) + પેટ્રોલ એલાઉન્સ + ઈન્સેટીવ + બોનસ + વાર્ષિક પગાર વધારો.
વધુ વિગત માટે સંપર્ક કરો:
Post date : 171026
Pagardar / Work Details: Data Entry Assistant
I need: for my office work.
Call timing: Whole Day
*કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી આસિસ્ટન્ટ જોઈએ છે.*
કામ ની વિગત : ડેટા એન્ટ્રી વર્ક, ઈન્વેન્ટરી મેનેજમેન્ટ
મારે : મહીને પગાર ઉપર
મો.નંબર :
કોલનો સમય : દિવસ દરમ્યાન.
શહેર : મવડી, રાજકોટ
અન્ય વિગત : ફૂલ ટાઈમ
સેલરી: સ્ટાર્ટ 12000 (કામ પ્રમાણે વધારો)
વધું માહિતી માટે સંપર્ક કરો.
Post date : 161026
Pagardar / Work Details: Sales executive
I need: for my office work.
Call timing: Whole Day
Sales executive for Adani Cement rajkot location fix salary 25000+ tada extra
Post date : 141026
રાજકોટ (કાલાવાડ રોડ) : શોરૂમ અને ફિલ્ડવર્ક સેલ્સ માટે સેલ્સમેન જોઈએ છે (માત્ર વોટ્સએપ કરવું).
राजकोट (कालावाड रोड) : शोरूम और फील्डवर्क सेल्स के लिए सेल्समैन चाहिए (केवल व्हाट्सएप करें)।
Rajkot (Kalawad Road) : Salesmen required for showroom and fieldwork sales (WhatsApp only).
➡️ કામની વિગત: શોરૂમ અને ફિલ્ડવર્ક સેલ્સ (showroom and fieldwork sales) માટે સેલ્સમેનની જરૂર છે. (માત્ર વોટ્સએપ પર જ સંપર્ક કરવો).
➡️ સરનામું: કાલાવાડ રોડ, રાજકોટ
➡️ Post Date: 131026
पगारदार / काम की जानकारी: Security guard
मुझे: मुझे ऑफिस के काम के लिए पगारदार चाहिए।
कॉल समय: पूरा दिन
Time : 8 to 8
Salary : 12000 to 13000
Post date : 101026
પગારદાર / કામની વિગત: અનુભવી કાર ડ્રાઈવર ની જરૂર છે
મારે: ઓફિસ ના કામ માટે પગારદાર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
શહેર: રાજકોટ
માણસો સંખ્યા: 1
જરૂરી આવડત/સ્કિલ: કાર ડ્રાઈવર તરીકે અનુભવ અને ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જરૂરી છે.
પગાર: અનુભવ ઉપર આપવામાં આવશે
કંપની નું નામ: ઇમેજ ક્રીએશન
સરનામું : સાગર ઇંડસ્ટ્રિયલ પાર્ક, રાજકોટ – અમદાવાદ હાઇવે, ઇન્ડેન રિફિલ પ્લાન્ટ ની સામે, સાત હનુમાન થી આગડ, આનંદપર - નવાગામ થી આગડ, માલીયાસણ, રાજકોટ
Post date : 061026
રાજકોટ : લાદી કામ માટે કારીગર હાજરી ઉપર જોઈએ છે.
राजकोट : लादी काम के लिए कारीगर हाजिरी पर चाहिए।
Rajkot : Karigar required on daily wage for flooring work.
➡️ કામની વિગત: લાદી કામ માટે કારીગરની જરૂર છે હાજરી ઉપર
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ (Whole Day)
➡️ Post Date: 051026
Pagardar / Work Details: Female Staff For Calling And Accounting
I need: for my office work.
Call timing: Whole Day
Mavdi Chowkdi Rajkot
Post date : 041026
રાજકોટ : લાદીના કામ માટે કારીગર હાજરીમાં જોઈએ છે.
राजकोट : लादी के काम के लिए कारीगर हाजिरी में चाहिए।
Rajkot : Karigar required on daily wage for flooring work.
➡️ કામની વિગત: લાદી (ટાઇલ્સ) કામ માટે કારીગર જોઈએ છે
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 041026
રાજકોટ : ટાઇલ્સ ફિટિંગના કાયમી કામ માટે કારીગર હાજરીમાં જોઈએ છે.
राजकोट : टाइल्स फिटिंग के स्थायी काम के लिए कारीगर हाजिरी में चाहिए।
Rajkot : Karigar required on daily wage for permanent tiles fitting work.
➡️ કામની વિગત: ટાઇલ્સ ફિટિંગના કાયમી કામ માટે કારીગર જોઈએ છે
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ Post Date: 041026
રાજકોટ : 10 દિવસ માટે ડ્રાઈવર જોઈએ છે.
राजकोट : 10 दिन के लिए ड्राइवर चाहिए।
Rajkot : Driver required for 10 days.
➡️ કામની વિગત: ડ્રાઈવર જોઈએ છે (તારીખ 03/10/2026 થી 13/10/2026 સુધી)
➡️ સરનામું: રાજકોટ
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 041026
મારે રાજકોટમાં ઓફીસ કામ માટે નીચે મુજબ સ્ટાફ જોઈએ છે.
* ફીમેલ એકાઉન્ટન્ટ - 1 વર્ષ નો અનુંભવ જરૂરી.
* ફીમેલ કોમ્પ્યુટર ઓપરેટર - કોમ્પ્યુટર આવડવું જરૂરી.
Post date : 021026
काम की जानकारी: Marble granite cutting karigar
मुझे: कारीगर हाज़री पर चाहिए।
कॉल समय: पूरा दिन
Marble granite kotastone tiles sheet big machine cutting
Post date : 240926
રાજકોટ : ટાઈલ્સ ફિટિંગના કામ માટે હાજરીમાં કાયમી કામ માટે કારીગર જોઈએ છે.
राजकोट : टाइल्स फिटिंग के काम के लिए हाजिरी में स्थायी काम के लिए कारीगर चाहिए।
Rajkot : Karigar required for permanent daily wage work in tiles fitting.
➡️ કામની વિગત: Tiles fiting na hajri ma kayami kam
➡️ પગાર/હાજરી: હાજરીમાં કાયમી કામ
➡️ સરનામું: રાજકોટ
➡️ Post Date: 170926
રાજકોટ : પ્લમ્બર કારીગર અને હેલ્પર કાયમી કામ માટે હાજરીમાં જોઈએ છે.
राजकोट : प्लंबर कारीगर और हेल्पर स्थायी काम के लिए हाजिरी में चाहिए।
Rajkot : Plumber karigar and helper required on daily wage for permanent work.
➡️ કામની વિગત: Plumber na karigar hajri ma joy and helpar (કાયમી કામ)
➡️ સરનામું: Rajkot
➡️ Post Date: 150926
રાજકોટ : ટાઇલ્સ ફિટિંગ કામ માટે કાયમી કારીગરની જરૂર છે.
राजकोट : टाइल्स फिटिंग काम के लिए नियमित कारीगर की जरूरत है।
Rajkot : Karigar required for tiles fitting work (Regular work).
➡️ કામની વિગત: ટાઇલ્સ ફિટિંગ કામ (હાજરી પર - કાયમી કામ)
➡️ સરનામું: રાજકોટ :
➡️ Post Date: 080926
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.