"telecaller" ke liye results neeche diye gaye hain.
Search Results-Latest Jobs
K
Karigar Zone
Rajkot, Gujarat
·7 days ago
રાજકોટ : સેલ્સ નોલેજ ધરાવતા ટેલિકોલરની જરૂર છે.
राजकोट : सेल्स नॉलेज वाले टेलीकॉलर की जरूरत है।
Rajkot : Telecaller with sales knowledge required.
➡️ કામની વિગત: ટેલિકોલિંગ અને સેલ્સ વર્ક (Excel, Word અને 2 વર્ષનો અનુભવ જરૂરી - હાજરી પર)
➡️ સરનામું: રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 110826
રાજકોટ : બેક ઓફિસ કમ ટેલિકોલર માટે 2 માણસોની જરૂર છે.
राजकोट : बैक ऑफिस कम टेलीकॉलर के लिए 2 लोगों की जरूरत है।
Rajkot : 2 Candidates required for Back Office cum Telecaller.
➡️ કામની વિગત: બેક ઓફિસ અને ટેલિકોલરનું કામ (2 માણસો - ટેલિકોલરનો અનુભવ અને MS Office નું કમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી)
➡️ પગાર/હાજરી: અનુભવ મુજબ આપવામાં આવશે
➡️ કંપનીનું નામ: ઇમેજ ક્રિએશન
➡️ સરનામું: સાગર ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, રાજકોટ-અમદાવાદ હાઇવે, ઇન્ડેન રિફિલ પ્લાન્ટ સામે, આનંદપર-નવાગામથી આગળ, માલીયાસણ, રાજકોટ :
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન (આપેલા નંબર પર રિઝ્યુમ વોટ્સએપ કરવું)
➡️ Post Date: 100826
પગારદાર / કામની વિગત: Telecaller, officer assistant (Female staff)
મારે: ઓફિસ ના કામ માટે પગારદાર જોઈએ છે.
કોલનો સમય: Whole Day.
Shree Consultancy
*Vacancy for Female Staff for Office Work in Rajkot
📌 Positions :
Telecaller: 1 Vacancy (Female Only)
Office Assistant: 1 Vacancy (Female Only)
⚙️ Discription :
*Job Timing: 9:30 AM to 6:00 PM
*Qualification: 12th Pass or Above
*Freshers & Experienced Both Can Apply
Age Limit: 18 to 30 Years
Salary: ₹8,000 - ₹10,000 Per Month
🏢Office location: Near New Rajkot district and sessions court, Madhapar, Rajkot.
📞 Contact Now: Call or WhatsApp your CV/resume to
Post date : 230726
ગોંડલ : ટેલીકોલિંગના કામ માટે એક મહિલા (લેડીઝ) ની જરૂર છે.
गोंडल : टेलीकॉलिंग के काम के लिए एक महिला (लेडीज) की जरूरत है.
Gondal : One female candidate required for telecalling work.
➡️ કામની વિગત: ગોંડલમાં ટેલીકોલર (Telecaller) ના કામ માટે ૨૫ વર્ષની ઉંમર ધરાવતી લેડીઝ ઉમેદવારની જરૂર છે.
➡️ કામનો સમય: સવારે ૧૦:૦0 થી સાંજના ૦૫:૦0 વાગ્યા સુધી
➡️ પગાર ધોરણ: ₹૧૪,૫૦૦/-
➡️ સરનામું: ગોંડલ :
➡️ Post Date: 260626
મેટોડા જી.આઈ.ડી.સી. (રાજકોટ) : ટેલીકોલર સ્ટાફ માટે ૧૫ મહિલાઓ (Ladies) ની તાત્કાલિક જરૂર છે.
मेटोडा जीआईडीसी (राजकोट) : टेलीकॉलर स्टाफ के लिए १५ महिलाओं की जरूरत है।
Metoda GIDC (Rajkot) : 14,000+ Commission! 15 Female Telecallers required at Kalavad Road.
➡️ કુલ જગ્યા: ૧૫ મહિલાઓ (Only Ladies)
➡️ પગાર ધોરણ: ₹૧૪,૦૦૦ + વધારાનું આકર્ષક કમિશન (14000 Plus Commission)
➡️ જોબનો સમય: સવારે ૦૯:૩૦ થી સાંજે ૦૭:૦૦ સુધી
➡️ ખાસ નોંધ: ઇચ્છુક ઉમેદવારોએ આ નંબર પર પોતાનું રિઝ્યુમ (Resume) વ્હોટ્સએપ કરવાનું રહેશે. ખોટા ટાઇમપાસ માટે ફોન ન કરવા વિનંતી.
➡️ સરનામું: ગેટ નંબર ૩, કાલાવડ રોડ, મેટોડા જી.આઈ.ડી.સી., રાજકોટ - ૩૬૦૦૨૧ :
➡️ Post Date: 160626
વર્ક ફ્રોમ હોમ : રિક્રુટમેન્ટ પ્રોસેસ માટે ટેલીકોલર (Telecaller) જોઈએ છે.
वर्क फ्रॉम होम : रिक्रूटमेंट प्रोसेस के लिए टेलीकॉलर चाहिए।
Work From Home : Telecaller required for Recruitment Process (Target-based).
➡️ કામની વિગત: ભરતી પ્રક્રિયા (Recruitment Process) માટે ટેલીકોલિંગનું કામ કરવાનું રહેશે. ૨ વર્ષથી વધુનો અનુભવ જરૂરી છે. ટાર્ગેટ બેઝ્ડ કામ રહેશે, ઘરે બેઠા કામ (Work From Home) કરી શકાશે.
➡️ Post Date: 080626
અમદાવાદ (થલતેજ) : રિયલ એસ્ટેટ બિઝનેસ માટે લેડીઝ ટેલીકોલર જોઈએ છે.
अहमदाबाद (थलतेज) : रियल एस्टेट बिजनेस के लिए फीमेल टेलीकॉलर चाहिए।
Ahmedabad (Thaltej) : Female Telecaller / Telesales Executive required for Real Estate business.
➡️ કામની વિગત: ગ્રાહકોને ફોન કરવા, પ્રોજેક્ટ અને પ્રોપર્ટીની વિગતો સમજાવવી તેમજ સાઇટ વિઝિટ ગોઠવવાની રહેશે.
➡️ પગાર: ₹૧૫,૦૦૦ થી ₹૨૫,૦૦૦ + આકર્ષક ઇન્સેન્ટિવ (Incentives)
➡️ લાયકાત: હિન્દી ભાષાનું સારું જ્ઞાન અને બેઝિક કોમ્પ્યુટર આવડવું જરૂરી છે. અનુભવી અથવા ફ્રેશર (Freshers) બંને ચાલશે.
➡️ ખાસ નોંધ: ફક્ત સ્ત્રી ઉમેદવારો (Female) માટે જ. વોક-ઈન ઇન્ટરવ્યુ માટે આવતા પહેલાં ફોન કરવો.
➡️ કોલનો સમય: આખો દિવસ
➡️ સરનામું: થલતેજ, અમદાવાદ :
➡️ Post Date: 050626
અમદાવાદ : અમદાવાદમાં ઘરે બેઠા કામ કરી શકે તેવી ફિમેલ ટેલી કોલર જોઈએ છે.
अहमदाबाद : अहमदाबाद में घर बैठे काम कर सके ऐसी फीमेल टेली कॉलर चाहिए।
Ahmedabad : Female telecaller required who can work from home in Ahmedabad.
➡️ કામની વિગત: રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘરે બેઠા ટેલી કોલિંગનું કામ કરવાનું છે.
➡️ જરૂરી આવડત/સ્કીલ: રિયલ એસ્ટેટના જાણકાર
➡️ જરૂરી અનુભવ: ૨ વર્ષનો અનુભવ જરૂરી
➡️ અન્ય વિગત: તમારો રિઝ્યુમ વોટ્સએપ કરવો
➡️ Post Date: 200526
રાજકોટ : રાજકોટમાં રિક્રુટમેન્ટ માટે વર્ક ફ્રોમ હોમ કરી શકે તેવા ટેલીકોલર જોઈએ છે.
राजकोट : राजकोट में रिक्रूटमेंट के लिए वर्क फ्रॉम होम कर सके ऐसे टेलीकॉलर चाहिए।
Rajkot : Telecaller required for recruitment with work from home option in Rajkot.
➡️ Job Code: 180514
➡️ કામની વિગત: ભરતી પ્રક્રિયા (Recruitment) ના કામ માટે ટેલીકોલરની જરૂર છે.
➡️ જરૂરી અનુભવ: 2+ વર્ષનો અનુભવ જરૂરી
➡️ અન્ય વિગત: વર્ક ફ્રોમ હોમ શક્ય છે, ટાર્ગેટ બેઝ્ડ કામ રહેશે. વોટ્સએપ પર રિઝ્યુમ મોકલવું.
➡️ Post Date: 180526
રાજકોટ: માલીયાસણ પાસે ઇમેજ ક્રીએશનમાં બેક ઓફિસ કમ ટેલિકોલર જોઈએ છે.
राजकोट: मालीयसण के पास इमेज क्रिएशन में बैक ऑफिस कम टेलीकॉलर चाहिए।
Rajkot: Back office cum telecaller is required for Image Creation near Maliyasan.
➡️ Job Code: 160513
➡️ કામની વિગત: ઓફિસે બેક ઓફિસ કમ ટેલિકોલર તરીકે કામ કરવાનું છે.
➡️ જરૂરી આવડત/સ્કીલ: ટેલિકોલર તરીકે અનુભવ અને કમ્પ્યુટર MS Office નું નોલેજ.
➡️ માણસો સંખ્યા: 3
➡️ પગાર/હાજરી: અનુભવ ઉપર આપવામાં આવશે
➡️ કંપની નામ: ઇમેજ ક્રીએશન
➡️ સરનામું: સાગર ઇંડસ્ટ્રિયલ પાર્ક, રાજકોટ-અમદાવાદ હાઇવે, માલીયાસણ, રાજકોટ
➡️ અન્ય વિગત: આપેલા નંબર પર રિઝયૂમ વોટ્સએપ કરવું.
➡️ કોલનો સમય: દિવસ દરમિયાન
➡️ Post Date: 160526
રાજકોટ: ફીટર, ટર્નર, સોશિયલ મીડિયા માર્કેટિંગ/ટેલીકોલર જોઈએ છે.
राजकोट: फिटर, टर्नर, सोशल मीडिया मार्केटिंग/टेलीकॉलर चाहिए।
Rajkot: Fitter, Turner, Social Media Marketing/Telecaller are needed.
➡️ કામ ની વધુ વિગત: નવા લેથ મશીન ફીટિંગ કામ માટે અનુભવી ફીટર; નવા લેથ મશીન પાર્ટ્સ ટર્નિંગ માટે અનુભવી ટર્નર; નવા લેથ મશીન મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે લેથ મશીન પાર્ટ્સનો અનુભવ હોય તેવા કારખાનાના અંદરના તેમજ બહારના કામ માટે માણસ; સોશિયલ મીડિયા માર્કેટિંગ, IndiaMART માર્કેટિંગ, ટેલીકોલર સેલ્સ અને ઓફિસ રૂટિન કામકાજ માટે અનુભવી માણસ.
➡️ જરૂરી અનુભવ: અનુભવી માણસો જોઈએ છે.
➡️ કોન્ટેક્ટ: 9924118080
જો તમે કારીગર, હેલ્પર કે કામદાર છો, તો Karigar Zone પેજ જુઓ. જો તમે ફેક્ટરીમાં કારીગર, હેલ્પર કે કામદાર તરીકે કામ કરો છો, તો Factory Line જુઓ. ચણતર, પ્લાસ્ટર કે કડિયાકામ કરતા હો, તો Kadiya Naku જુઓ. પગારવાળી ઓફિસની નોકરી માટે Pagardar જુઓ. જો તમે કોન્ટ્રાક્ટ પર કામ લો છો, તો Thekedar Zone જુઓ.
Karigar Zone મફત છે કે પૈસા લાગે છે?
હા, Karigar Zone એપ સંપૂર્ણપણે મફત છે. કારીગર, હેલ્પર, કામદાર અને ઓફિસમાં નોકરી શોધનારાઓએ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમને ઘર, ઓફિસ, ફેક્ટરી કે ફ્લેટના કામ, રિપેર અથવા રિનોવેશન માટે કારીગર, હેલ્પર, કામદાર, ઓફિસ સ્ટાફ, ઠેકેદાર કે પેટા-ઠેકેદાર જોઈએ, તો પણ કોઈ ચાર્જ નથી.
મને અનુભવ નથી. શું મને કામ મળી શકે?
હેલ્પર અને ફ્રેશર માટે પણ કામ ઉપલબ્ધ હોઈ શકે છે. તમારા શહેર સાથે Helper અથવા તમારી સ્કિલને લગતી બીજી કેટેગરી જુઓ.
મારું શહેર યાદીમાં નથી. હું શું કરું?
આસપાસની પોસ્ટ જોવા માટે યાદીમાં આપેલા શહેરોમાંથી તમારા શહેરની સૌથી નજીકનું શહેર પસંદ કરો. નવા શહેરોની પોસ્ટ ઉપલબ્ધ થતાં શહેરોની યાદી અપડેટ થતી રહેશે.
મને કેટલો પગાર મળશે?
પગાર અથવા રોજનું વેતન કામ, શહેર અને અનુભવ પર આધારિત છે. કામ શરૂ કરતાં પહેલાં એમ્પ્લોયર સાથે અંતિમ રેટ અને ચુકવણીનો સમય નક્કી કરી લો.
એમ્પ્લોયરનો સંપર્ક નંબર કેવી રીતે મળશે?
દરેક પોસ્ટ પર Call અને WhatsApp બટન આપવામાં આવ્યા છે. કોઈપણ બટન દબાવીને તમે એમ્પ્લોયર સાથે સીધી વાત કરી શકો છો. આ બટનનો ઉપયોગ કરતાં પહેલાં Karigar Zone એપમાં રજિસ્ટર કરીને મફત એકાઉન્ટ બનાવવું જરૂરી છે; તેનો કોઈ ચાર્જ નથી.
ફેક જોબથી કેવી રીતે બચવું?
કામ સ્વીકારતાં પહેલાં કામ, ઓળખ અને ચુકવણીની વિગતો ચકાસો. જોઇનિંગ ફી, એડવાન્સ, યુનિફોર્મના પૈસા કે રૂમનું ભાડું ક્યારેય ન આપો. શંકાસ્પદ પોસ્ટને તરત રિપોર્ટ કરો.
શું મહિલાઓ માટે નોકરી ઉપલબ્ધ છે?
હા. જો તમે ફેક્ટરીની નોકરી શોધી રહ્યાં હો, તો Karigar Zone અને Factory Line પેજ જુઓ. જો તમે ઓફિસમાં નોકરી શોધી રહ્યાં હો, તો Pagardar પેજ જુઓ.
વર્કર કેવી રીતે શોધવા?
તમે એપમાં તમારા કામની જરૂરિયાત પ્રમાણે મફત પોસ્ટ મૂકી શકો છો. ફર્નિચર, ફેબ્રિકેશન, કલરકામ, ઇલેક્ટ્રિકલ કે આવા બીજા કામ માટે કારીગર જોઈએ, તો Karigar Zone પર પોસ્ટ મૂકો. ફેક્ટરી અથવા કારખાનામાં કામ માટે વર્કર, કામદાર, કારીગર કે હેલ્પર જોઈએ, તો Factory Line પર પોસ્ટ મૂકો.
વર્કર મળવામાં કેટલો સમય લાગશે?
તેનો કોઈ નક્કી સમય નથી. પ્રતિસાદ શહેર, જરૂરી સ્કિલ, વેતન અને વર્કરની ઉપલબ્ધતા પર આધારિત છે.
મોટી સંખ્યામાં હેલ્પર જોઈએ તો શું કરવું?
મોટી સંખ્યામાં ભરતી માટે Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
Karigar Zone કેવી રીતે કામ કરે છે?
Karigar Zone કામને લગતી પોસ્ટ દ્વારા કામ શોધનારાઓ, કારીગરો, ઠેકેદારો અને એમ્પ્લોયરને જોડે છે. કોઈપણ કામ નક્કી કરતાં પહેલાં વિગતો ચકાસો.
Karigar Zoneની શરૂઆત ક્યારે થઈ?
Karigar Zoneની શરૂઆત જૂન 2020માં એક WhatsApp ગ્રુપથી થઈ હતી. આજે અમારા પ્લેટફોર્મ સાથે 15 લાખથી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?
હોમપેજના ફૂટરમાં Google Play બેજ પર ક્લિક કરો અથવા Play Store પર Karigar Zone શોધો.
હું ઠેકેદાર છું. મને કોન્ટ્રાક્ટનું કામ કેવી રીતે મળશે?
Contact Us પેજ દ્વારા Karigar Zoneનો સંપર્ક કરો.
વર્કર અથવા માણસો શોધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ટિકિટ અથવા આવવા-જવાના ખર્ચ માટે કોઈને પણ એડવાન્સ પૈસા ન આપો, કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.